suvichar

ઉર્વશી રોતેલાન ગ્લેમરસ ફોટાએ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ, પાગલપંતીનો ઈંતજાર

Webdunia
ગુરુવાર, 4 એપ્રિલ 2019 (10:14 IST)
તાજેતરમાં ઉર્વશીએ તેમના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા છે જેમાં તે ખૂબ ગ્લેમરસ નજર આવી રહી છે. સોશિયલ મીડિયા પર આ ફોટા ખૂબ પસંદ કરાઈ રહ્યા છે. 
Photo : Instagram
ઉર્વશી રોતેલાના હાથ પાગલપંતી જેવી ફિલ્મ લાગી છે. જેને લઈને તેને ખૂબ આશા રાખી છે કે પાગલપંતી તેમના કરિયરને નવી દિશા આપશે. 
Photo : Instagram
આ ફિલ્મને અનીસ બજ્મી નિર્દેશિત કરી રહ્યા છે. અનિલ કપૂર, જોન અબ્રાહમ, ઈલિયાના ડીક્રૂજ, અરશદ વારસી અને પુલકિત સમ્રાટ જેવા કળાકાર આ ફિલ્મમાં છે. 
Photo : Instagram
ઉર્વશી સુંદર છે. અભિનય ઠીક કરી લે છે. તે સિવાય તેનો કરિયર અત્યરે રફ્તાર નહી પકડયું. પાગલપંતી આ વર્ષે 22 નવેમ્બરને રિલીજ થઈ રહી છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

પેટની વધેલી ચરબીથી છુટકારો મેળવવા માંગો છો તો અજમાવો જીરા અને મેથીનો વર્ષો જુનો ઘરેલું ઉપાય

Bhagvat Geeta Quotes Guajrati - ગીતા સુવિચાર ગુજરાતી

ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં થયા ફેરફાર - હવે અરજી કરતાની સાથે જ પેરેન્ટ્સને WhatsApp પર મળશે અપડેટ

Hindu Wedding - શુ હોય છે સપ્તપદી, જાણો 7 વચનોનું મહત્વ, શુ છે મતલબ

દહીં કે છાશ: આંતરડાના સ્વાસ્થ્ય માટે કયું વધુ ફાયદાકારક છે? જાણો યોગ્ય પસંદગી

આગળનો લેખ
Show comments