Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 18 April 2025
webdunia

ગર્મીનો સ્વાગત દિશા પાટનીએ હૉટ અંદાજમાં કર્યું

Disha patani
, બુધવાર, 27 માર્ચ 2019 (13:10 IST)
ગરમી શરૂ થઈ ગઈ છે જેમ જેમ તાપમાન વધશે. તેમ તેમ બૉલીવુડ એકટર્સ મુંબઈથી નિકળીને વિદેશ પહોંચી જશે. કેટલાક શૂટિંગના બહાને અને કઈકે ફરવા માટે. 
 
પણ બદલતી ઋતુનો સ્વાગત ફિલ્મ એક્ટ્રેસ દિશા પાટનીએ તેમના જ અંદાજમાં કર્યું છે. તેણે સોશિયલ મીડિયા અકાઉંટ પર તેમના એક ફોટા પોસ્ટ કર્યું છે અને લખ્યું 
છે હેલો સમર! 
 
સમર સીજનની શરૂઆત દિશાએ સેક્સી ફિગરના પ્રદર્શન કરતા કરી છે. પિંક કલરની મોનોકિન બિકનીમાં દિશા ખૂબ હૉટ નજર આવી રહી છે. તેનો ટેન લુક પસંદ કરાઈ રહ્યું છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગાઉનમાં જોવાઈ સની લિયોનીની સુંદરતા