Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગાઉનમાં જોવાઈ સની લિયોનીની સુંદરતા

ગાઉનમાં જોવાઈ સની લિયોનીની સુંદરતા
, મંગળવાર, 26 માર્ચ 2019 (16:54 IST)
Photo : Instagram
 
સની લિયોની આ દિવસો ફિલ્મોમાં ઓછી અને ઈવેંટસમાં વધારે નજર આવી રહી છે. 
 
તાજેતરમાં એક ઈવેંટમાં જોવાઈ જેમાં તેણે ગાઉન પહેરી રાખ્યું હતું. 
 
આ ગાઉનમાં તે તેમની સુંદર લેગ્સના પ્રદર્શન કરી રહી હતી.
webdunia
Photo : Instagram
Photo : Instagram
તેમના ફેંસએ સનીનો આ અંદાજ ખૂબજ દિલકશ લાગ્યું અને જોતા જ જોતા 5 લાખ 40 હજારથી વધારે લાઈક્સ તેને મળ્યા.
 
સનીનો કહેવું છે કે તેને ફિલ્મોના ઑફર્સ તો મળી રહ્યા છે પણ તે ત્યારે જ હા બોલશે જ્યારે રોલ કે સ્ટોરી દમદાર હશે. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

3 બાળકોના પિતા સાથે લગ્ન કર્યા હતા, પત્નીનો દરજ્જો મળ્યો નહોતો