rashifal-2026

જયારે પ્રિયંકા ચોપડાએ નિક જોનસ સુધી પહોંચાડી તેમના ફેનની બ્રા

Webdunia
બુધવાર, 17 એપ્રિલ 2019 (12:39 IST)
અટલાંટામાં એક કંસર્ટના સમયે એક રોચક મોમેંટ ત્યારે આવ્યું જ્યારે નિક જોનસની એક ફેનએ તેમની બ્રા ઉતારીને નિક પર ફેંકી નાખી. વાત અહીં સુધી પૂરી નહી થઈ પણ આ ઈનરવિયર નિક સુધી નહી પહોંચી પછી ...
 
બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા તેમના પતિ નિક જોનસની સાથે અટલાંટામાં આયોજિત એક કોંસર્ટમાં પરફોર્મ કરવા પહોંચી હતી. નિક જોનસ એક રૉક્સ્ટાર છે અને તેની બેહિસાબ ફેન ફોલોઈંગ છે. કૉંસર્ટના સમયે એક રોચક મોમેંટ ત્યારે આવ્યું જ્યારે નિક જોનસની એક ફેનએ તેમની બ્રા ઉતારીને નિક પર ફેંકી નાખી વાત અહીં સુધી પૂરી નહી થઈ. આ ઈનરવિયર નિક સુધી નહી પહોંચી . પછી શું થયું પ્રિયંકા ચોપડાએ પોતે તેને ઉઠાવી લીધું અને નિક જોનસ સુધી પહોંચાડી પણ દીધું. 
ફેન દ્વારા તેમની ઈનરવિયર ફેંક્યા અને પ્રિયંકા ચોપડાની તરફથી તેને નિક સુધી પહોંચાડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ છે. ઈવેંટ પછી પ્રિયંકાએ જોનસ બ્રદર્સની સાથે તેમની ફોટા પણ સોશિયલ મીડિયા પર શેયર કરી છે. તેને ફોટની સાથે કેપ્શનમાં લખ્યું  "મારું સૌથી પહેલું જોનસ બ્રદર શો અને આ શાનદાર રહ્યું. મને તેના પર ગર્બ છે." ફોટામાં પ્રિયંકા બ્રદર્સ સંગ જોવાઈ રહી છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

વાળમાં કંડીશનર કેમ છે જરૂરી ? વાળને બનાવે ચમકદાર, મુલાયમ અને હેલ્ધી... જાણો તેને લગાવવાની સાચી રીત

Blood Sugar વધી ગયુ છે કે પછી Cholesterol થી છો પરેશાન ? આ પાનનુ સેવન કરવાથી થશે ફાયદો

પોંગલ વિશે નિબંધ

શિયાળામાં બાજરી અને બદામનો હલવો

વસંત પંચમી પર નિબંધ - Vasant Panchmi Essay in Gujarati

આગળનો લેખ
Show comments