એમી જેકશન સમુદ્ર કાંઠે બેબી બંપમાં આવી નજર

બુધવાર, 17 એપ્રિલ 2019 (10:17 IST)
ફિલ્મ એકટ્રેસ એમી જેક્શન આ દિવસો પ્રેગ્નેંટ છે અને તે ખુશીથી ફૂલા નહી સમાવી રહી છે. સોશિયલ મીડિયા પર તે બેબી બંપ જોવાતી નજર આવી રહી છે. 
 
તાજેતરમાં એમીએ એક વીડિયો પોસ્ટ કર્યું છે જેમાં તે સમુદ્રની કાંઠે ઉભી છે અને તેમના બેબી બંપ ફ્લાંટ કરી રહી છે. એમીએ કેપ્શન આપ્યું છે. કમિંગ સૂન જાહેર વાત છે કે તેનો ઈશારા આવનારા બેબીની તરફ છે. 
Photo : Instagram
ઉલ્લેખનીય છે કે એમીએ અત્યાર સુધી લગ્ન નહી કરી છે. તે અને જાર્જ લંડનમાં જલ્દી જ એંગેજમેંટ પાર્ટી કરશે. બન્ને પાછલા ઘણા વર્ષોથી ડેટિંગ કરી રહ્યા છે.
Photo : Instagram
5 મેને આ પાર્ટી થશે અને તેમાં તેમના નજીકી મિત્ર નજર આવશે. શકય છે કે એમીએ કેટલાક બોલીવુડ મિત્ર પણ આ પાર્ટીમાં નજર આવશે. 
 
જ્યાં સુધી લગ્નનો સવાલ છે તો એમી અને જાર્જ 2020ના શરૂઆતમાં લગ્ન કરવાના પ્લાન બનાવી રહ્યા છે. બન્ને ગ્રીસમાં વેન્યૂ શોધી રહ્યા છે. જ્યાં રે બન્ને બીચ વેડિંગ કરશે. એમી મા બન્યા પછી જ લગ્ન કરશે. 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ દિશા પટાણીની એકટિંગથી પ્રભાવિત સલમાન ખાન