Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગોલ્ડન ગાઉનમાં ખૂબ સુંદર લાગી રહી છે દિશા પાટની, વાયરલ થઈ ફોટા

Disha patani
, મંગળવાર, 16 એપ્રિલ 2019 (07:39 IST)
ફિલ્મ  "ધોની એન અનટોલ્ડ સ્ટોરી" થી બૉલીવુડ કરિયરની શરૂઆત કરતી એક્ટ્રેસ દિશા પાટની સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. દિશા તેમની હૉટ અને ગ્લેમરસ ફોટાથી સોશિયલ મીડિયા પર છવાઈ રહે છે. તાજેતરમાં દિશાએ એક ફોટોશૂટ કરાવ્યું છે જેની ફોટા તેણે ઈંસ્ટાગ્રામ પર શેયર કરી છે. 
webdunia
દિશા ગોલ્ડન કલરના ડિજાઈનર ગાઉન પહેરી નજર આવી રહી છે. આ રીવીલિંગ ગાઉનમાં દિશા ખૂબ સુંદર લાગી રહી છે. મશહૂર ફેશન સ્ટાલિસ્ટ મોહિત રૉયએ દિશાના આ લુકને તૈયાર કર્યું છે. 
webdunia
દિશાએ આ ડ્રેસની સાથે બેલી સેંડલ્સ પહેર્યા અને તેમની આંખોનો સ્મોકી સ્ટાઈલ આપવાની સાથે લિપ શેડ ન્યૂડ રાખ્યું. વેવી પોની ટેલની સાથે દિશાનો મેકઅપ અને ડ્રેસ સેંસ આ ફોટામાં લાજવાબ નજર આવી રહ્યું છે. 
webdunia
ફેંસ દિશાના આ લુકને ખૂબ પસંદ કરી રહ્યા છે. દિશાની ફિલ્મો બોક્સ ઑફિસ પર સારું બિજનેસ કર્યું છે. દિશા જલ્દી જ ફિલ્મ ભારતમાં સલમાન ખાનની સાથે જોવાશે. ખબરોની માનીએ તો ફિલ્મ ભારતમાં દિશા ખતરનાક સ્ટંટ કરતી નજર આવશે. 
 
તે સિવાય દિશા પટાની મોહિત સૂરીની આવતી ફિલ્મ મલંગમાં અનિક કપૂર અને આદિત્ય રૉય કપૂરની સાથે નજર આવશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ ભાભીએ જવાની જોવાઈ દીધી હતી