Publish Date: Sun, 04 Aug 2019 (10:14 IST)
Updated Date: Sun, 04 Aug 2019 (10:44 IST)
દિશા પાટની બૉલીવુડની તીવ્રતાથી ઉભરતી એક્ટ્રેસ છે. તેમના નાના કરિયરમાં તે બાગી 2 અને એમએસધોની દ અનટોલ્ડ સ્ટોરી જેની ફિલ્મો આપી છે.
દિશા સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. અને સમય સમય પર તે હૉટ ફોટા શેયર કરતી રહે છે. થોડા દિવસો પહેલા તેણે બ્લેક બિકનીમાં તેમના હૉટ ફોટા શેયર કર્યા જે તેમના ફેંસને ખૂબ પસંદ આવ્યું. તેને આશરે 18 લાખ લાઈક્સ મળ્યા.
સાડીમાં પણ દિશા સુંદર લાગે છે. એક કાર્યક્રમમાં તે ભાગ લેવા ગઈ હતી અને તેને ઈંસ્ટાગ્રામ પર ફોટા પોસ્ટ કર્યા. તેમના પ્રશંસકને દિશાની આ અદા પસંદ આવી.