Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રજાઓના મજા લેતી દિશા પાટનીએ શેયર કર્યા હૉટ ફોટા

Disha patani
, બુધવાર, 2 જાન્યુઆરી 2019 (14:02 IST)
નવા વર્ષના આગમન માટે વધારેપણું લોકો રજાઓ ઉજવવા માટે અહીં તહીં પહોંચી જાય છે. ફિલ્મ કળાકાર કેવી રીતે જુદા રહે .. વધારેપણ કલાકાર રજા માળવા માટે નિકળી ગયા છે. તેમા દિશા પાટની પણ શામેલ છે. 
webdunia
દિશા વિદેશમાં છે અને સમુદ્ર કાંઠે રજા ઉજવી રહી છે. અત્યારે જ તેને કેટલાક ફોટા શેયર કર્યા છે. 
webdunia
એક ફોટામાં તે સમુદ્રમાં છે તો બીજામાં વૉટર સ્પોટસના મજા માણે રહી છે. દિશાએ લખ્યું Eat, Sleep, Swim અને આ રિપીટ કરતા રહો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કાદરખાનની ફિલ્મના કોમેડી સીન Kader Khan Special Comedy Scenes