Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિશા પાટનીએ ક્રિસમંસ પર શેયર કર્યું બિકનીમાં હૉટ ફોટો

દિશા પાટનીએ ક્રિસમંસ પર શેયર કર્યું બિકનીમાં હૉટ ફોટો
, ગુરુવાર, 27 ડિસેમ્બર 2018 (15:24 IST)
થોડા થોડા સિવસોમાં દિશા પાટની તેમના હૉટ ફોટા શેયર કરતી રહે છે અને ફેંસને ખુશ કરતી રહે છે. તેની ફિલ્મ ભલે ઓછી રિલીજ થઈ હોય પણ ફેને ફોલોઈંગ જોરદાર છે. 
 
 
કિસમમના અવસરે દિશાએ તેમના એક હૉટ ફોટા શેયર કર્યું જેમાં તે વ્હાઈટ કલરની લૉંજરી બિકની પહેરી છે. આ ફોટામાં તે ખૂબ  હૉટ લાગી રહી છે. 
 
દિશાનો આ અંદાજ તેમના ફેંસને તરત રિએક્શન કર્યું- ઘણી તો બેકાબૂ થઈ ગયા અને તેને દિશાની હૉટનેસના ખૂબ વખાણ કર્યા. દિશાઆ ફોટાની સાથે લખ્યું 
 
મેરી ક્રિસમસ ટૂ ઑલ 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ફાર્મહાઉસમાં સલમાન ખાને ઉજવ્યો જનમદિવસ, કોણ-કોણ પહોંચ્યું બધાઈ આપવા