Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 25 April 2025
webdunia

ફાર્મહાઉસમાં સલમાન ખાને ઉજવ્યો જનમદિવસ, કોણ-કોણ પહોંચ્યું બધાઈ આપવા

Being Human
, ગુરુવાર, 27 ડિસેમ્બર 2018 (13:47 IST)
દબંગ સ્ટાર સલમાન ખાન 27 ડિસેમ્બરએ પૂરા 53 વર્ષના થઈ ગય છે. પનવેલ ફાર્મહાઉસ પર તેમના બર્થડે ઉજવવી સલમાનને પસંદ છે અને આ વખતે  બર્થડેનો ઉજવણી 26 ડિસેમ્બરની રાતથી જ શરૂ થઈ. 
webdunia
ફાર્મહાઉસ પર જતા પહેલા સલમાને ગેલેક્સી અપાર્ટમેંટની બહાર એકત્ર થયા ફેંસના હાથ હિલાવીને અભિવાદન કર્યું. આ ફેંસ સલમાનને જનમદિવસની બધાઈ આપવા પહોંચ્યા હતા. 
webdunia
સલમાનના મિત્ર, પરિવાર અને નજીકી લોકો તેને બધાઈ આપવા પનવેલ પહોંચ્યા. સલમાનએ એક મોટું કેક કાપી અને ત્યારબાદ ડાંસ શરૂ થઈ ગયું. 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ન્યૂઈયર ઉજવવા માટે ગોવા જઈ રહ્યા છો, તો જરૂર જાણી લો