Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

New Year ઉજવવા માટે ગોવા જઈ રહ્યા છો, તો જરૂર જાણી લો

New Year ઉજવવા માટે ગોવા જઈ રહ્યા છો, તો જરૂર જાણી લો
, મંગળવાર, 24 ડિસેમ્બર 2019 (12:48 IST)
ડિસેમ્બર પૂરા થવામાં જ છે અને નવા વર્ષના સ્વાગત કરવાના કાઉંટડાઉન શરૂ થઈ ગયું છે. ઘણા લોકો ન્યૂ ઈયર ઉજવવા માટે ગોવા જવું પસંદ કરે છે કારણેકે ક્રિશ્ચિયનની વધારેતાના કારણે ક્રિસમસ પછીથી અહીં જે રોનક શરૂ થાય છે તો ન્યૂ ઈયર સુધી રહે છે. જો તમે પણ આ વખતે નવું વર્ષ ગોવામાં ઉજવવાની પ્લાનિંગ કરી રહ્યા છો તો આવો, તમને જણાવીએ છે કેટલીક કામની વાત.... 
 
ગોવા એવું રાજ્ય છે, જ્યાંનો પર્યટન તમારી મુજબ બદલતું રહે છે. અહીં તમે 5-10 હજારથી લઈને 5 લાખ સુધી જેમ ઈચ્છો તેમ બજેટ બનાવી શકો છો. 
 
અહીં સસ્તા હોટલથી લઈને મોંઘા રિસોર્ટ બધુ છે. આમ જો તમે ગોવા પીક સીજનમાં ફરવાનો પ્લાન કરી રહ્યા છો તો બુકિંગ પહેલાથી કરાવી લો. કારણકે આખરે સમયમાં બુકિંગ તમને મોંઘી પડી શકે છે, સાથે જ મન-મુજબ દરેક વસ્તુ ના પણ મળે. ન્યૂ ઈયર પર અહીં સૌથી વધારે રશ હોય છે. 
ગોવામાં ક્યાં રોકાવું. 
 
ગોવા પર્યટન વિભાગે સમુદ્ર કાઠે કાંઠે ઘણા ટૂરિસ્ટ અને હોમ અને હટ બનાવી રાખ્યા છે, તે સાથે જ બેડ સુવિધા પણ છે. સાથે જ ઘણા સસ્તા થી મોંઘા દર બજેટના હોટલસ અને રિસાર્ટસ પણ છે. 
 
જો તમે ગોવા જવાના વિચારી રહ્યા છો તો કોઈ પણ ટ્રેવલ એજેંસીથી એડ્વાંસ ટિકિટ લઈ લો જેથી ગોવા પહોંચતા જ બીજા દિવસથી જ ગોવાની ટૂર શરૂ થઈ જાય. 
 
સારું થશે કે તમે તમારા સફરની શરૂઆત નાર્થ ગોવાથી કરવી અને બીજા દિવસે પહોંચી જાઓ પણજી માટે એલથીનો હિલ ગોવામાં જોવા જેવા સ્થળ કયા છે? 
webdunia
webdunia
ગોવામાં જોવા જેવા સ્થળ કયા છે? 
 
* પણજી, વાસ્કો દ ગામા, મડગાવ, માપૂસા, પોંડા, ઓલ્ડ ગોવા, છાપોરા, વેગાટોર, બેનૉલિમ, દૂધ સાગર ઝરના વગેરે છે. 
 
* ગોવામાં આ બીચેસ પર જવું- ડોના પાલા ,મીરમાર, બોગ્માલો, અંજુના , વેગાટોર, કોલ્વા, કેલનગુટ, પાલોલેમ,બાંગા, આરામ બોલ
 
* બીચેસ પર આ બધા વૉટર સ્પોટસ કરી શકો છો- બનાના રાઈડસ, પેરાસેલિંગ, બંપર રાઈડ, જેટસ્કી, બોટ રાઈડ, પેરાગ્લાઈડિંગ  
 
* કેલંગ્યૂટ અને બાગા બીચ પર સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે મંદિરમાં ડોલ્ફિન ક્રૂજથી ડૉલ્ફિન જોઈ શકો છો. 
 
* ક્રૂજમાં ડિનર અને ડાંસના મજા પણ લઈ શકો છો કે સાંજે કેંડલ લાઈટ ડિનર ઑન બીચ કરવું. કેસિનો પણ જવું અને કેસિનો લાઈફ જોવો.. 
* અહીં કાર અને બાઈક ભાડા પર મળે છે જેમાં પેટ્રોલ ભરાવી તમે 12 કે 24 કલાકના હિસાબે તે ભાડા લઈ શકો છો. 
 
તો મિત્રો તમે તૈયાર છો આખું શહર ફરવા. સ્માર્ટફોનથી મેપર રસ્તા જુઓ અને લોંગ ડ્રાઈવના મજા માળો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દુબઈમાં વેકેશન એંજાય કરી રહી અન્નયા પાંડે, શેયર કરી હૉટ ફોટા