Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 14 April 2025
webdunia

સુષ્મિતાના ભાઈ રાજીવએ ગોવામાં ગર્લફ્રેંડ સાથે કરી સગાઈ Kiss કરતા ફોટા વાયરલ

Sushmita sen
, શનિવાર, 15 જૂન 2019 (12:06 IST)
બૉલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેનના ભાઈ રાજીવ સેનને 9 જૂનને એક્ટ્રેસ ચારુ અસોપાની સાથે કોર્ટ મેરેજ કરી હતી. તેમજ હવે આ કપલ એક વાર ફરી લગ્ન બંધનમાં બધાઈ રહ્યા છે. બન્ને 16 જૂન એટલે એ કાલો ગોવામાં લગ્ન કરશે. 
webdunia
Photo -Instagram
તાજેતરમાં કપલની સગાઈની કેટલીક ફોટા અને વીડિયો સામે આવી છે. ફોટામાં રાજીવ બ્લેક કલરના સૂટમાં હેંડસમ લાગી રહ્યા છે. તેમજ ચારુ વ્હાઈટ ગાઉનમાં સુંદર લાગી રહી છે. 
webdunia
Photo -Instagram
એક ફોટામાં બન્નેને કિસ કરતા જોવાઈ રહ્યા છે. તે સિવાય બન્નેની પ્રી વેડિંગ શૂટના વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. જણાવીએ કે લગ્ન બંગાળી અને રાજસ્થાની પરંપરા મુજબ થશે. 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- Kiss કર્યા પછી છોકરી