Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 14 April 2025
webdunia

બર્થડે પર બ્વાયફ્રેંડના સીનામાં જઈને છુપી સુષ્મિતા સેન, 15 વર્ષ નાના રોમન બોલ્યા "મેરી જાન મે તુમસે"

Sushmita sen
, સોમવાર, 19 નવેમ્બર 2018 (13:32 IST)
(Photo instagram)સુષ્મિતા સેન આજે તેમનો 43મો જનમદિવસ સેલીબ્રેટ કરી રહી છે. સાથે જે તે તેમના રિલેશનશિપને લઈને ચર્ચામાં છે. સુષ્મિતા આ દિવસો તેમનાથી 15 વર્ષ નાના મૉડલ રોમન શૉલને ડેટ કરી રહી છે. બન્નેને રિલેશનમાં આવી બે મહીના થઈ  ગયા છે. સુષ અને રોમનની ભેંટ એક ઈવેંટમાં થઈ હતી. 
webdunia
રોમન અને સુષ્મિતાને હમેશા ડેટ પર જોવાયા છે. રોમન, સુષની બન્ને દીકરીઓને પણ ખૂબ નજીક છે. અત્યારે જ સામે આવી એક ફોટામાં રોમનને સુષ અને તેમની બન્ને દીકરીઓ સાથે સમય પસાર જોવાયા હતા. અત્યારે જ રોમન અને સુષની એક ખૂબ રોમાંટિક ફોટા સામે આવી છે. 
webdunia
આ ફોટામાં સુષએ રોમનના સીનામાં માથું છુપાવીને રાખ્યું છે. સાથે જ રોમન, સુષને કિસ કરી રહ્યા છે. આ પોસ્ટની સાથે જ રોમનએ સૂષને બર્થડે વિશ કર્યા. 
 
આ ફોટાને રોમનએ તેમના ઈંસ્ટા અકાઉંટ પર શેયર કર્યા છે. ફોટા પોસ્ટ કરતા રોમનએ એવું કેપ્શન લખ્યું કે તેના પ્યારના ખુલાસા થઈ ગયુ છે. 
 
અત્યારે બન્ને તેમના રિલેશનને લઈને ચુપ હતા. રોમને કેપ્શનમાં લખ્યું  " હેપ્પી બર્થડે મેરી જાન મે એક એસા ઈંસાન હું જો શદો કા ચયન સમઝદારી સે કરતા હું. તુમ્હારે લીયે યે પૂરા સાલ બહુત ખૂબસૂરત રહે. સુષ્મિતા સેન મે તુલસે હમેશા પ્યાર કરતા રહૂંગા" 
 
હવે આ કેપ્શન પછી કઈક ખાસ બોલવા માટે નથી રહ્યું. રોમને સાફ કરી દીધું કે તે સુષની સાથે  રિલેશનમાં છે. જણાવીએ કે રોમનથી પહેલા પણ સુષ્મિતા ઘણા છોકરાઓને ડેટ કરી છે. 43 વર્ષની સુષ્મિતા અત્યારે સુધી કુંવારી છે અને ખબરો મુજબ જલ્દી જ રોમનથી લગ્ન કરી શકે છે. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાધિકા આપ્ટે આ મેગજીન માટે કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ