બૉલીવુડની હોટ અને બોલ્ડ અભિનેત્રીમાંથી કે દિશા પટાની સોશિયલ મીડિયા પર હમેશા તેમની ફોટા શેયર કરતી રહે છે. દિશાને ઈંસ્ટાગ્રામ પર 13 લાખથી વધારે ફૉલોઅર્સ છે.
ફિલ્મ એમ એસ ધોની અને બાગી 2માં નજર આવી દિશાએ અત્યારે જ ઈંસ્ટાગ્રામ પર એક બોલ્ડ ફોટા શયેર કરી છે જેમં એ માત્ર ઈનરવિયરમાં નજર આવી રહી છે.
આ ફોટાની સાથે તેણે લખ્યું છે કે થોડી સમય પહેલા મે તેમના પસંદીદી બ્રાડની સાથે સૂટિંગ ખત્મ કરી છે. બહુ જલ્દી તમારી સામે આવશે.
અભિનેતા ટાઈગર શ્રાફની ગર્લફ્રેડ દિશા હમેશા હૉત અને બોલ્ડ ફોટા શેયર કરતી રહે છે. તેની ફોટા પર લાખો લાઈક્સ આવે છે.
થોડા સમય પહેલા દિશાએ લહંગામાં દેશી લુકના ફોટા શેયર કર્યા હતા. પિંક કલરના લહંગામાં તે ખૂબ સુંદર લાગી રહી હતી. દિશા ટીવી પર સૌથી પહેલા 2015માં એક ચૉકલેટના વિજ્ઞાપનમાં જોવાઈ હતી.
દિશાએ બૉલીવુડની તે માડલર્સમાં થી એક છે જેના પર લુક શૂટ કર્યું છે એ ભલે ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન