suvichar

આટલા ભાવુક થઈ ગયા પુનીશ કેમરા સામે જ બંદગીને કરી નાખ્યું LIPKISS

Webdunia
સોમવાર, 4 ડિસેમ્બર 2017 (16:58 IST)
બિગ બૉસ સીજન 11ના નવમા અઠવાડિયા વીકેંડ વારમાં કેટલાક લોકોના દિલ બુરી રીતે તોડી નાખ્યા. પણ કરેટીના કેફના આવવાથી દરેક કોઈના ચેહરા પર મુસ્ક્ના હતી. જેમજ જ બંદગીની વિદાઈ થઈ પુનીશા આટલા ભાવુક થઈ ગયા કે કેમરાની સામે જ તેને લિપ કિસ કર્યા વગર નહી રહી શક્યા. 
 
વીત્યા એપિસોડમાં એલિમિનિટ થવા માટે 3 લોકો ચૂંટ્યા હતા. લવ, બંદગી અને પુનીશ. આ ત્રણેમાંથી કોઈ એક ને બહાર થવું હતું. જ્યારે સલમાનએ ઘરના સભ્યથી પૂછ્યુ કે આ ત્રણેમાંથી કોને બહાર જવું જોઈએ. વધારેપણુએ લવનો નામ લીધું. અહીં સુધી કે લવની મિત્ર હિના ખાનને પણ આ કહેવું હતું કે લવને જ ઘરથી બેઘર થનાર છે. 
 
પણ જનતાના વોટસના આધારે લવ સુરક્ષિત છે. હવે પુનીશ અને બંદગીમાંર્હી કોઈનો જવું નક્કી થયું. સલમાનએ આ બન્નેને ઘરવાળાના વચ્ચેથી કાઢી એક પ્રાઈવેટ એ રૂમમાં બેસ્યા. ત્યાં પુનીશ અને બંદગીએ કે બીજાની સાથે માળેલા સુંદર ક્ષણના કલેકશન જોવાયા. જેને જોઈ બન્ને ભાવુક થઈ ગયા. 
 
પુનીશના તો રડી-રડીને બુરો હાલ હતો. જયારે સલમાનએ જણાવ્યું કે એ સેફ છે અને સૌથી ઓછા વોટસ મળવાના આધારે બંદગી ઘરથી બેઘર થશે. પુનીશ ફૂટી-ફૂટીને રડી પડ્યા. એવુ જ હાલ બંદગીનો પણ હતો. આટલા ભાવુક થઈ ગયા પુનીશ કેમરા સામે જ બંદગીને કરી નાખ્યું LIPKISS

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Holi Skin Care: ચહેરા પર લગાયેલા રંગને સાફ કરો આ સરળ રીતોથી, શીખો સ્ટેપ બાય સ્ટેપ

Holi Special Dahi Vada- દહીં વડા બનાવવાની રીત

પાણીમાં બેકિંગ સોડા નાખીને પીવાથી શું ફાયદો મળે છે, જાણો તેને ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ

ગુજરાતી રેસીપી- ઠંડાઈ (હોળી સ્પેશિયલ ડ્રિંક)

આ હોળી પર, ઘરે ક્રિસ્પી માવા ઘુઘરા બનાવો, અને તમારા મહેમાનો ખુશ થશે! સ્ટેપ-બાય-સ્ટેપ સરળ રીત

આગળનો લેખ
Show comments