Publish Date: Wed, 08 Nov 2017 (17:25 IST)
Updated Date: Wed, 08 Nov 2017 (15:34 IST)
માત્ર 3 વર્ષની ઉમ્રમાં નાના પડદા પર એક પેય પદાર્થનો એડ શૂટ કરતી જોયા અફરોજ હવે ફિલ્મોની ગ્લેમર ભરેલી દુનિયામા તેમની છાપ મૂકવા તૈયાર છે. 23 વર્ષની અભિનેત્રી જોયા તેમની આવનારી ફિલ્મને લઈને ખૂબ એક્સાઈટેડ છે.