Biodata Maker

International Bikini Day- આ હૉટ એક્ટ્રેસેસએ બિકની પહેરી મચાવ્યું કહર

Webdunia
રવિવાર, 7 જુલાઈ 2019 (08:19 IST)
5 જુલાઈને ઈંટરનેશનલ બિકની ડે સેલીબ્રેટ કરી રહ્યું છે. ઈંટરનેશનલ બિકની ડે હો અને બૉલીવુડ હસીનાઓની વાત ન હોય એવું તો જ નહી થઈ શકે. 
 
બૉલીવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે. જેને બિકની પહેરી તેમની સેક્સી અદાઓથી ખૂબ ચર્ચામાં રહી છે. મલાઈકા અરોરાથી લઈને દિશા પાટની સુધી બિકની પહેરવામાં ટૉપ પર રહે છે. 
Photo : Instagram
હૉટ એકટ્રેસ સની લિયોનીની વાત કરાય તો તે બિકની પહેરીને ઘણી વાર ફેંસને લુભાવી છે. 
Photo : Instagram
હૉલીવુડની સૈર કરી ગઈ પ્રિયંકા ચોપડા પણ બિકની પહેરવાનીમાં થોડી પણ શર્મ નહી કરે છે. તેને ઘણી વાર બીચ કાંથે બિકનીમાં જોવાયું છે. 
તાજેતરમાં રિલીજ થઈ ફિલ્મ કબીર સિંહમાં ભોલી ભાલી છોકરીની ભૂમિકામાં નજર આવી કિયારા અડવાણી પણ તેમના બિકની અવતારથી કહર મચાવ્યું ચે. 
Photo : Instagram
કેટરીના કૈફ પણ તેમના વેકેશનના સમયે બિકનીમાં સમુદ્રની લહરના મજા લેવે નજર આવી છે. 
એક્ટ્રેસ વાણી કપૂર પણ ઘણી વાર બિકની લુકમાં નજર આવી છે. 
એમી જેકશન પણ ક્યારે બિકની પહેરવાથી પરહેજ નહી કરે છે. એમી હમેશા બિકની પહેરી તેમની બોલ્ડ અદાઓથી સોશિયલ મીડિયા પર છવાઈ રહે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Republic Day Speech in Gujarati: 26મી જાન્યુઆરીએ આપવી છે સ્પીચ તો આ રીતે કરો તૈયારી, ખૂબ પડશે તાળી

જીરા-મેથી અને વરીયાળી બ્લડ શુગર સાથે અનેક વસ્તુઓ પણ કરે છે કંટ્રોલ, જાણો કેટલો કરવાનો હોય છે ઉપયોગ

26મી જાન્યુઆરી પર નિબંધ - Republic Day Essay in Gujarati

Republic day- ગણતંત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે

Vansat Panchmi Prasad- વસંત પંચમીના ખાસ પ્રસંગે બનાવો કેસરિયા ભાત

આગળનો લેખ