Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 20 April 2025
webdunia

સમુદ્ર કાંઠે પ્રીટેંડ બિકની પહેરી સોફી ચૌધરીએ લગાવ્યું હૉટનેસનો તડકો

sophie chaudhry
, ગુરુવાર, 20 જૂન 2019 (18:16 IST)
મૉડલથી એકટ્રેસ બની સોફી ચૌધરી આ દિવસો માલદીવમાં રજાઓ માળી રહી છે. જયાંથી તે તેમની ઘણી હોટ અને સેક્સી ફોટા શેયર કરી રહી છે. 
webdunia
Photo : Instagram
સોફીએ એકવાર ફરીથી બિકનીમાં તેમની કેટલીક હૉટ ફોટા ફેંસની સાથે શેયર કરી છે. સોફી કલરફુલ બિકનીને કેરી કરતા નજર આવી. સોફીનો આ બિકની અવતાર સોશિયલ મીડિયા પર તહલકો મચાવી રહ્યું છે. 
webdunia
Photo : Instagram
બ્લૂ કલરની પ્રિટેડ બિકનીમાં સોફીનો અદાજ ખૂબ કાતિલાના લાગી રહ્યું છે. આ ફોટાની સાથે સોફીએ કેપશનમાં લખ્યું If you don’t have any shadows, you are not in the light? 
 
તેમના જીવનમાં એક્ટ્રેસ, સિંગર અને પરફાર્મર રહી સોફી ચૌધરી તેમની હેલ્થ અને ફિટનેસને લઈને પણ ખૂબ સાવધાન રહે છે. સોફીએ પૉપ સિંગર તેમના કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ સોફીને ઓળખ એમટીવીની વીડિયો જૉકીના રૂપમાં મળી. સોફીએ બૉલીવુડમાં તેમના કરિયરની શરૂઆત ફિલ્મ શાદી નંબર 1 થી કરી હતી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દુલ્હન બની TMC સાંસદ નુસરત જહાં, જુઓ લગ્નની પ્રથમ ફોટા