Webdunia - Bharat's app for daily news and videos

Install App

અભિનેત્રીની બીજીવાર કિડની ફેઈલ, "મેરે સાંઈ" ફેમ અનાયા સોનીની સ્થિતિ ગંભીર

Webdunia
રવિવાર, 2 ઑક્ટોબર 2022 (16:34 IST)
ટીવી શો "મેરે સાંઈ" ની લીડ એકટ્રેસ અનાયા સોનીની તબીયત બગડી ગઈ છે. જે પછી તેણે હોસ્પીટલમાં દાખલ કરાવવો પડ્યું. સમાચાર એ છે કે તેની પાસે સારવાર માટે પૈસા નથી.
 
લોકપ્રિય ટેલિવિઝન શો મેરે સાંઈ ફેમ અભિનેત્રી અનાયા સોની વિશે એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. વાસ્તવમાં અભિનેત્રીની તબિયત લથડી છે. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે 'મેરે સાંઈ'ના સેટ પર શૂટિંગ દરમિયાન અનાયાને અચાનક ચક્કર આવવા લાગ્યા અને તે બેભાન થઈ ગઈ. જે બાદ અભિનેત્રીને શૂટિંગની વચ્ચેથી જ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. હાલ તેમની હાલત નાજુક છે.
 
 
સમાચાર અનુસાર, અનાયાની તબિયત બગડવાનું કારણ તેની કિડની છે. હા, ડોક્ટરોના જણાવ્યા અનુસાર અભિનેત્રીની કિડની ખરાબ થઈ ગઈ છે, જેના કારણે તે હાલમાં ડાયાલિસિસ પર છે. દરમિયાન, સમસ્યા એ છે કે તેના પરિવારની આર્થિક સ્થિતિ ખૂબ જ નાજુક છે.
(Edited By-Monica Sahu) 

સંબંધિત સમાચાર

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

29 એપ્રિલનું રાશિફળ : આજે આ 5 રાશિઓને મળશે આશીર્વાદ, તમારી મનોકામના પણ પૂર્ણ થશે, જાણો તમારી સ્થિતિ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

આગળનો લેખ
Show comments