Publish Date: Wed, 28 Sep 2022 (11:28 IST)
Updated Date: Wed, 28 Sep 2022 (11:28 IST)
નાના પડદા પર નામ કમાવ્યા પછી બૉલીવુડમાં ઓળખ બનાવી રહી મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે તેમના ફેંસની સાથે હમેશા તેમની ગ્લેમરસ અને હૉટ ફોટા શેયર કરે છે.
તાજેતરમાં મૌનીએ તેમની કેટલીક ફોટા શેયર કરી છે. લો વેસ્ટ જીંસ અને ક્રાપ ટૉપમાં મૌની રૉય હમેશાની રીતે સ્ટનિંગ લાગી રહી છે.
ફોટામાં મૌની વિંડો સાઈડમાં ઉભી થઈને પોજ આપતી નજર આવી રહી છે. તેમજ ફોટામાં એકટ્રેસની પાતળી કમર જોઈને ફેંસ ફિદા થઈ ગયા છે. તેની સેક્સી કમરિયા Wow શું ફિગર છે જેવા કામ્પ્લીમેંટ્સ મૌની માટે લખ્યા.
વર્ક ફ્રંટની વાત કરીએ તો મૌની રૉય જલ્દી જ ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં નજર આવશે. જેમાં રણવીર કપૂર અને આલિયા ભટ્ટ લીડ રોલમાં છે.