Webdunia - Bharat's app for daily news and videos

Install App

યમુનાનગર: સનકી મંગેતરએ નહાઈ રહી યુવતી પર છરીથી કર્યા 40 વાર પછી પોતાની ગરદન કાપી

Webdunia
રવિવાર, 12 મે 2019 (12:05 IST)
હરિયાણાના યમુનાનગરથી મોટી ખબર આવી રહી છે કે અહીં એક માણસએ તેમની જ મંગેતર પર છરીથી 40 હુમલા કર્યા અને પછી પોતાની ગરદન પણ કાપી લીધી. જગાધરીના સેક્ટર 17માં હુડાના સરકાર કવાર્ટરમાં ઘરમાં ઘુસીને ઘટનાને અંજામ આપ્યું. બાથરૂમમાં ઘુસીને નહાઈ રહી યુવતી પર વાર કર્યા. યુવતીના બૂમ પાડવાની આવાજ સાંભળી પરિજન બાથરૂમ સુધી પહોંચ્યા.  પણ અંદરથી લૉક હોવાના કારણે તે કઈક કરી નહી શક્યા. પછી પરિજનો એ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યુ. સૂચના મળતા પર હુડા ચોકી પોલીસ અવસર પર પહોંચીને બારણું તોડ્યું. અંદરના નજરા જોઈ પરિજનના હોશ ઉડી ગયા. બન્ને બાથરૂમમા% લોહીથી લથપથ પડયા હતા. 
 
પરિજન તેવીજ હાલતમાં બન્નેને ટ્રામા સેંટર લઈ ગયા. જ્યાં અત્યારે યુવતીની સ્થિતિ ગંભીર જણાવી રહી છે. તેમના શરીર પર છરીના અનુમાનિત 35 થી 40 નિશાન છે. જણાવી રહ્યું છે કે બન્નેના વચ્ચે છ-સાત વર્ષથી મિત્રતા હતી. કેટલાક મહીના પગેલા જ બન્નેના સંબંધ નક્કી થયા પણ હવે યુવતીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. તેથી ગુસ્સામાં તેને હુમલા કરી નાખ્યું. પોલીસએ આરોપી યુવકની સામે હત્યાના પ્રયાસ સાથે ઘણી ધારાઓથી કેસ દાખલ કરી તપાસ શરૂ કરી નાખી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ -

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

આગળનો લેખ
Show comments