
મિથુન-ભાગ્યશાળી રત્ન
મિથુન રાશીની વ્યક્તિ માટે ભાગ્યશાળી રત્ન પન્ના છે. માટે તેમણે બુધ ખરાબ હોય તો પહેરવો જોઇએ. બુધવારે ચાંદીમાં મઢાવીને બુધદેવનું ધ્યાન કરીને અનામિકા આંગળીમાં પહેરવો જોઇએ. વધારે મુશ્કેલો હોય તો મંગળવારના ઉપવાસ રાખવા અને તે દિવસે તાંબામાં મૂંગાને મઢીને પહેરવો.