
મિથુન-મિત્રતા
વૃષભ, સિંહ, કન્યા, તુલા રાશી વચ્ચે મિત્રતા રહે છે. કુંભ રાશીના લોકોની સાથે સાવધાન રહેવું જોઇએ. કયારેક એમના મિત્ર પણ તેના શત્રુ બની જાય છે. માટે તેમણે સાવધાનીથી ચાલવું જોઇએ. મિથુન રાશીની વ્યક્તિ મેષ સાથે હંમેશા સુખી રહે છે. મિથુન રાશીની વ્યક્તિ સાથે કન્યા અને મીન સાથે વિરોધ રહે છે. કર્ક, વૃશ્ચિક અને મકર સાથે ઉદાસ રહે છે.