Astrology Daily Horoscope

Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાશિફળ


મેષ
અ , લ , ઇ
"પરિવારમાં સુખ-શાંતિ પણ જળવાઈ રહેશે. વધુ મહેનત કરવાની જરૂર છે. ઘર અને સમાજમાં સન્માનજનક સ્થાન પ્રાપ્ત કરશો. કોઈ કામમાં અડચણો આવી શકે છે. માનસિક પરેશાની થઈ શકે છે. કરિયરને કારણે તણાવ અનુભવાય ઓફિસમાં રાજનીતિ ફસાઈ શકો. "
રાશિચક્રના અનુમાનો

વૃષભ
ડ, હ
"લક્ષ્‍યને પ્રાપ્ત કરવામાં સફળતા મળે. સલાહ લીધા વગર કાર્ય ન કરવું. ઉતાવળું કાર્ય ન કરવું. ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપો. લોકો પાસે અપેક્ષા ન રાખવી. છેતરપિંડી થવાની સંભાવના છે. જીવનસાથી સાથે આનંદમય દિવસ પસાર થાય. પારિવારિક વાતાવરણ સુખદ અને શાંતિપૂર્ણ રહેશે."
રાશિચક્રના અનુમાનો

મિથુન
બ, વ, ઉ, એ
કુટુંબમાં ઉત્સવ સંબંધી વિશેષ આયોજનનો યોગ, વિશિષ્ટ ખાનપાનનાં વ્યક્તિત્વમાં વિચલનથી બચવું. વધારે પડતો દેખાવ કષ્ટનું કારણ બનશે. સામાજિક કાર્યોમાં પ્રતિષ્ઠા વૃદ્ધિના કાર્ય થશે. આર્થિક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્તિનો યોગ.
રાશિચક્રના અનુમાનો

કર્ક
ક, છ, ઘ, હ
આજે સંતાનના ભણતરને લઈને મન ચિંતિત રહી શકે છે. પરિવારમાં માતા-પિતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે. ભાગ્યવૃદ્ધિનો યોગ. સામાજિક કાર્યોમાં પ્રતિષ્ઠા વૃદ્ધિના કાર્ય થશે. યાત્રાનો યોગ. સામાજિક કાર્યોમાં પ્રતિષ્ઠા વૃદ્ધિ
રાશિચક્રના અનુમાનો

સિંહ
મ, ટ
કલાત્મક કર્મક્ષેત્રની મુશ્કેલીઓનો ઉકેલ કરવા માટે યાત્રા વગેરેનો યોગ. વિવાદિત આર્થિક કાર્ય ઋણ વગેરે માટે યાત્રા થશે.વિશેષ લાભ પ્રાપ્તિનો યોગ. શત્રુ પરાસ્ત થશે. કર્મક્ષેત્રમાં શોધનાં કાર્ય થવાનો યોગ.ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય સુધારનાં કાર્યમાં ધ્યાન જશે.
રાશિચક્રના અનુમાનો

કન્યા
પ, ઠ, ણ, ટ
ભૂલ કરવાથી વિરોધી હાવી થઈ શકે છે. કૌટુંબિક સમસ્યાઓનો ઉકેલ બુદ્ધિમત્તાથી કરવો. ભેંટની પ્રાપ્તિ સંભવ છે. સુખદ યાત્રા થવાનો યોગ છે. વિદ્યાર્થીઓએ અભ્યાસ પર પૂરતું ધ્યાન આપવું. ઋણની ચિંતા થશે. કુટુંબમાં કોઈ મંગળ કાર્ય. મનમાં શાંતિ તથા પ્રસન્નતાના ભાવ રહેશે
રાશિચક્રના અનુમાનો

તુલા
ન, ય
આજે દિવસ તમારા સન્માનમાં વૃદ્ધિ લઇને આવશે. તમારી વાતોને અન્ય લોકો સાથે શૅર કરવાનું ટાળો. શૅર માર્કેટમાં રોકાણ માટે દિવસ સારો છે. સરળ સ્વભાવના કારણે મિત્રોની સંખ્યા વધશે, પ્રિયજન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થશે. આજે ભાગ્ય 65 ટકા તમારાં પક્ષમાં રહેશે. ગાયને ગોળ ખવરાવો.
રાશિચક્રના અનુમાનો

વૃશ્ચિક
ર, ત
આજે દિવસ પ્રગતિ લઇને આવશે, કાર્યક્ષેત્રે કોઇ મોટાં પડકારનો સામનો કરવો પડશે. વિદ્યાર્થી વર્ગને મહેનત અનુસાર ફળ મળશે. તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે. બાળકના કરિયરને લગતી ચિંતા દૂર થશે. આજે ભાગ્ય તમારાં પક્ષમાં રહેશે. શિવ જાપ માળાનો પાઠ કરો.
રાશિચક્રના અનુમાનો

ધન
ય, ધ, ફ, ભ
કાર્યભાર અને વ્યસ્તતાથી થાક થઈ શકે છે. ગૂંચવણો વધશે. બુદ્ધિ અને ધનનો દુરુપયોગ ન કરવો. વ્યવસાયિક હાનિ, નુકસાનથી બચવું. સુખદ સંદેશાની પ્રાપ્તિથી ઉત્સાહમાં વૃદ્ધિનો યોગ છે. ઘણાં દિવસોથી મોકૂફ કામ આજે પૂરા થવાની શક્યતા છે. અન આવશ્યક હસ્તક્ષેપ ન કરવો.
રાશિચક્રના અનુમાનો

મકર
ભ, જ, ખ, ગ
આજે નાણાકીય લેવડ-દેવડ સાવધાનીથી કરો. કોઇને ઉધાર પૈસા આપવાથી બચો નહીં તો પરત મળવાની સંભાવના ઓછી છે. બિઝનેસમાં વરિષ્ઠ સભ્યોની મદદથી કોઇ નિર્ણય લેવો યોગ્ય રહેશે. આજે ભાગ્ય તમારાં પક્ષમાં રહેશે. યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો.
રાશિચક્રના અનુમાનો

કુંભ
ગ, સ, શ, ષ, દ
આજે દિવસ દરમિયાન આળસ રહેશે, તેમ છતાં તમારાં કામ પર ધ્યાન આપવાનું યથાવત રાખો નહીં તો પરેશાની આવી શકે છે. ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાથી માનસિક શાંતિ મળશે. કોઇ અનુભવી વ્યક્તિ પાસેથી વ્યાવસાયિક સલાહ લઇ શકો છો. આજે ભાગ્ય 88 ટકા તમારાં પક્ષમાં રહેશે. પહેલી રોટલી ગાય માતાને ખવડાવો
રાશિચક્રના અનુમાનો

મીન
દ, ચ, ઝ, થ
આજે વાહન વગેરે ચલાવતી વખતે સાવધાની રાખો. પરિવારમાં માંગલિક કાર્યના યોગ બનશે. ભાગ્યવૃદ્ધિનો યોગ. નોકરી સંબંધિત કામના કારણે તમારે વિદેશ પ્રવાસ પર જવું પડી શકે છે. પત્ની અને બાળકોનું સ્વાસ્થ્ય સારું રહેશે
રાશિચક્રના અનુમાનો