Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
મેષ-શારીરિક બાંધો
મેષ રાશીની વ્‍યકિતના હાથની બનાવટ કોન આકારની હોય છે. આંગળીઓના પ્રમાણે હથેળી મોટી હોય છે. હાથ મૂળમાં પહોળો તથા મથાળે સાંકડો હોય છે. માથુ મોટું અને મુખનો આકાર વિદ્વાન જેવો હોય છે. માથા કે કપાળ ઉપર ઘા નો ડાઘ હશે અથવા છાતી કે ચહેરા ઉપર તલ કે મસાનું નિશાન હશે. આ રાશીના વ્‍યક્તિની ભ્રમર હંમેશા ઊંચી રહે છે. તેઓ દરે સમયે સજાહ રહે છે. દરેક કામ પર સતર્ક રહે છે. સાથે સાથે તેમને સફાઇ પસંદ છે. દરેક કામ કુશળતાથી કરે છે. આંખ નબળી હોય છે. આ રાશીની અસર માથા પર હોય છે માટે માનસિક શાંતિ ઓછી હોય છે. તેમની પ્રકૃતિ ગરમ હોય છે માટે ગરમા ગરમ વસ્‍તુ ખાવાથી રોગના શિકાર બને છે.

રાશી ફલાદેશ