Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
મેષ-વ્‍યવસાય
મેષ રાશીની વ્‍યકિત વિદ્યુત, ખનિજ, સીમેન્‍ટ, મેડિકલ સ્‍ટોર, કોલસા, ખનિજ તેલ, મેડીકલ, દારૂગોળો, શસ્‍ત્રોની બનાવટ, રમત-ગમત, રંગ, જમીન-મિલ્‍કત, ઘડિયાલ, રેડીયો, તંમ્‍બાકુ, રાસાયણીક વગેરેમાં ધંધામાં સફળતા મળે છે. અને રૂપીયા કમાઇને જીવન પસાર કરે છે. આ વ્યવસાય માંથી કોઇપણ વ્યવસાય દ્વારા તેમને માન, સન્‍માન અને ધન પ્રાપ્ત કરે છે. મેષ રાશી વાળી વ્‍યકિતના કર્ક, સિંહ, વૃશ્ચ‍િક, ધન અને મીન રાશ‍િ સાથે ભાગીદારી સારી રહે છે અને મિત્રતા બને છે. મેષ રાશીની સ્‍ત્રીઓ પણ વેપારમાં સફળતા પ્રાપ્ત કરે છે.

રાશી ફલાદેશ