
મિથુન-શારીરિક બાંધો
મિથુન રાશીની વ્યક્તિના હાથનો આકાર ત્રિકોણ હોય છે. મિથુન રાશીની સ્ત્રી પોતાના હાથના ઇશારે બીજા પુરૂષને આકર્ષિત કરે છે. આ રાશીનો હાથ પાતળો અને લાંબો હોય છે. તેમના ચહેરા પર તલનું નિશાન હશે. અથવા પેટ, કાન કે હાથ ઉપર તલ કે મસાની નિશાની હશે.