મિથુન-સ્વાસ્થ્ય
મિથુન રાશીની વ્યક્તિ શારીરિક રીતે મજબુત હોય છે. પરંતુ સ્વાસ્થ્ય મધ્યમ હોય છે. જીવનમાં માનસિક શ્રમ વધારે કરવો પડે છે. વધારે સ્નાયુના રોગ થાય છે. તેમને અસાધ્ય રોગ નો ભય હોય છે, રાત્રે ભોજન ન લે તો સારૂ રહે છે. વાયુકારક વસ્તુનું સેવન નુકશાન કારક છે. ત્રિફળાનું ચૂર્ણ અને સૂંઠ, આદુ, તુલસીનો કાઢો સારો રહે છે. તેમને પેટનો વિકાર, છાતીમાં દર્દ, ગેસનસ તકલીફ, દાંત કે આંખની તકલીફ, શરદી કે માથાનો દુખાવો વધારે પરેશાન કરે છે. પડવાથી લાગવાનો ભય રહે છે.