Webdunia - Bharat's app for daily news and videos

Install App

Yoga Day Wishes & Quotes - યોગ વિશે સુવિચાર

Webdunia
શુક્રવાર, 21 જૂન 2024 (07:42 IST)
yoga day
  
 
Yoga Day Messages in gujarati- ભારતીય સંસ્કૃતિમાં યોગનું મહત્વ કોઈનાથી છુપાયેલું નથી. આજે વિશ્વનો દરેક ખૂણો યોગ તરફ વળ્યો છે. આજે યોગ એ માત્ર વ્યાયામ જ નથી, પરંતુ ઊર્જાનું પણ કામ કરે છે.
yoga day
1. બધી બિમારીઓનો ઉપચાર યોગ છે 
 જે કરે તે રહે છે નીરોગ 
તમારા સ્વસ્થ રહેવાની અમે કરીએ છીએ કામનાં 
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાં 
yoga day
 
2. યોગ આપણા જીવનમાં શાંતિ, સંતુલન અને સ્વાસ્થ્ય લાવે છે.
આ યોગ દિવસ પર, ચાલો આપણે બધા તેને આપણા જીવનમાં અપનાવીએ
Happy International Yoga Day 2024

 
yoga day

 
3. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર,
ચાલો આપણે બધા સાથે મળીને યોગાભ્યાસ કરીએ
અને તમારા જીવનને સ્વસ્થ, સુખી અને સંતુલિત બનાવો.
યોગ દિવસ પર હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.
yoga day

 
 
યોગ આપણા જીવનમાં ભૌતિક,
માનસિક અને આધ્યાત્મિક સંતુલન
બનાવવાનું ઉત્તમ માધ્યમ છે.
આ ખાસ દિવસે, ચાલો આપણે બધા
આપણા સ્વાસ્થ્ય અને સુખનું ધ્યાન રાખીએ.
યોગનો અભ્યાસ કરો અને તેને 
તમારા જીવનનુ  અભિન્ન અંગ બનાવો.
Happy International Yoga Day 2024
 

yoga day
5. યોગ એ પ્રકાશ છે, જે એકવાર પ્રગટે છે
તો તે ક્યારેય ઘટતું નથી. 
તમે જેટલી સારી પ્રેક્ટિસ કરો છો,
જ્યોત વધુ તેજ હશે. શુભ યોગ દિવસ
Happy International Yoga Day 2024

yoga day
6. યોગાસન કરીને તમે તમારા 
શરીરને સુધારી શકો છો,
મન અને આત્માને જોડી શકો છો,
અને તેનાથી જીવનમાં સંતુલન આવે છે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ

yoga day  

7 . યોગ પ્રકૃતિનુ વરદાન છે
જેણે અપનાવી લીધુ એ મહાન છે
યોગ દિવસની શુભેચ્છા

yoga day quotes
8. જે કરે છે યોગ,
તેમને નડી નડતા રોગ
બનીને યોગી,
ખુદથી દૂર ભગાવો  રોગ
 યોગ દિવસની શુભકામનાઓ

yoga day

 
9 યોગ છે સ્વાસ્થ્ય માટે ક્રાંતિ,  
નિયમિત યોગથી જીવનમાં આવશે સુખ શાંતિ
યોગ દિવસની શુભકામના
 
yoga day
10. તે રોજ યોગ કરે છે
જેમને ખુદ સાથે પ્રેમ છે  
જો તમે સ્વસ્થ નથી
તો બધુ બેકાર છે
 Happy International Yoga Day 2024


 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

પૂજા કરતા સમયે ઉંઘ આવવી શુભ કે અશુભ, પૂજા કરતા સમયે આવતા આ સંકેત

માગશર મહિનો 2024- માગશર મહિનામાં શું કરવું

પૂજામાં કેટલી અગરબત્તી પ્રગટાવવી શુભ કહેવાય છે ? ઘરની સમૃદ્ધિ માટે જાણો અગરબત્તીના પ્રગટાવવાના નિયમ

Sankashti Chaturthi Upay: સુખ અને સૌભાગ્ય પ્રાપ્તિ માટે આજે સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, ભગવાન ગણેશ આપશે આશિર્વાદ

સોળ સોમવાર વ્રત કથા - Sol Somvar Vrat Katha

આગળનો લેખ
Show comments