Biodata Maker

વાસ્તુ ટિપ્સ- પાર્ટનર સાથે પ્રેમ અને રોમાન્સ વધારવા માંગતા હોવ તો, બેડરૂમમાં ન કરવી આ ભૂલ

Webdunia
શનિવાર, 14 મે 2022 (10:40 IST)
ખુશહાળ પરિણીત જીવનમાં પ્રેમની સાથે-સાથે કપલ્સમાં એક મજબૂત સંબંધ હોવું જરૂરી છે. ઘરમાં કેટલીક વસ્તુની લોકેશન અને કેટલીક વસ્તુનો હોવું તમારા પરિણીત જીવનમાં નકારાત્મક પ્રભાવ નાખી શકે છે. વાસ્તુ મુજબ જો તમે આ દોષોને દૂર કરશો તો કપ્લ્સમાં અતૂટ પ્રેમનો સંબંધ બનશે. આજે અમે તમને જણાવી રહ્યા છે કે તમે તમારા સંબંધને મજબૂત બનાવી શકો છો. 
 
1. બેડરૂમમાં માત્ર લાકડીના રેગ્યુલર શેપનો જ બેડ મૂકવું. આ પાર્ટનરની સાથે તનાવને પણ ઓછું કરે છે. આજકાલ મેટલના ફર્નીચરનો ખૂબ ફેશન છે પણ બેડરૂમમાં મેટલ અને લોખંડના બેડ મૂકવાથી બચવું જોઈએ. 
 
2. બેડરૂમમાં ભૂલીને પણ અરીસો ન મૂકવું. વાસ્તુ મુજવ આ ગેરસમજ અને ઝગડાને વધારે છે. જો હોય રાત્રે એને કપડાથી ઢાકીને મૂકવું જોઈએ. 
 
3. બેડરૂમમાં આ વાતનો ધ્યાન રાખો કે ઓશીંકા, કુશન કે કલાકૃતિ હોય તો એ જોડીમાં હોય. સંબંધમાં પ્રેમ વધારવા માટે હોઈ શકે તો ક્રિસ્ટલનો જોડું મૂકો. 
 
4. ધ્યાન રાખો કે બેડરૂમમાં કોઈ પણ રીતની ધૂળ માટી ન હોય. જો બેડરૂપમાં ધૂળ માટી હશે તો તમારા રિલેશનશિપ પણ ધીમા અને થાકેલું હશે. તેથી કોશિશ કરવી કે બેડરૂમમાં આ વસ્તુઓ સાફ ચમકતી અને તાજી હોય. 
 
5. કેટલાક લોકો ડબલ બેડ પર ડબલ બેડશીટ લગાવે છે. પણ વાસ્તુ મુજબ ડબલ બેડ પર માત્ર સિંગલ બેડશીટ જ પથારવી. તેનાથી પતિ-પત્નીમાં સામંજસ્ય વધે છે અને તેમના સંબંધોમાં સકારાત્મકતા આવે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ran US Israel War Live Updates: ડેડલાઈન પૂર્ણ થવામાં 7 કલાક બાકી: ઈરાને કહ્યું - અમારી પાસે 15,000 મિસાઇલો, 45,000 ડ્રોન છે, પાકિસ્તાને ઇઝરાયલને આપ્યો દોષ

US Iran War News: ડેડલાઇનથી પહેલા જ યુએસ ને ઈરાન પર બરસે બમ, પુલતો અને હાઈવે બનાવવામાં નિશાના

સરહદ પર મગરનો 'પહેરો': બાંગ્લાદેશી ઘૂસણખોરોને રોકવા અમિત શાહનો માસ્ટરપ્લાન, વડોદરાના મગરો તૈયાર!

Air India Ticket Prices: એર ટિકિટના ભાવમાં વધારો: એર ઇન્ડિયાએ નવો ફ્યુઅલ સરચાર્જ લાગુ કર્યો, હવે અંતર ભાડું નક્કી કરશે

હિમાચલમાં કુલ્લુમાં કાર પર પથ્થરો પડ્યા, મનાલીમાં હાઇવે તૂટી પડ્યો; 7 દિવસમાં 120% વધુ વરસાદ

આગળનો લેખ
Show comments