rashifal-2026

Valentine Day: શુક્રના પ્રભાવથી આ 4 રાશિયોને મળશે સાચો પ્રેમ, આમનુ તૂટશે દિલ

Webdunia
સોમવાર, 12 ફેબ્રુઆરી 2018 (09:24 IST)
વેલેંટાઈન ડે ને પ્રેમ દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આમ તો વ્યક્તિ દરેક દિવસ પ્રેમનો એકરાર કરે છે.  પણ વેલેંટાઈનને કંઈક ખાસ રીતે ઉજવાય છે.  14 ફેબ્રુઆરી વેલેંટાઈન ડે ના દિવસે આ વખતે મહાશિવરાત્રિ આવી રહી છે. આ દિવસે મહાશિવરાત્રિ પડવાને કારણે કંઈક ખાસ શુભ સંયોગ બની રહ્યો છે.  આ ખાસ સંયોગ અનેક રાશિઓ માટે અત્યંત ફળ આપવારો સાબિત થશે.
 
જ્યોતિષ શસ્ત્રના મુજબ શુક્ર ગ્રહને પ્રેમ અને દામ્પત્ય જીવનનો કારક ગ્રહ માનવામાં આવે છે. ગઈ 6 ફેબ્રુઆરીના રોજ શુક્રનુ ગોચર થઈને કુંભ રાશિમાં પ્રવેશ કરી ચુક્યો છે.  જ્યોતિષિય ગણના મુજબ આ વેલેન્ટાઈન દિવસ પર 4 રાશિયોના જીવનમાં નવા સંબંધની શરૂઆતના પ્રબળ યોગ બની રહ્યા છે. 
 
જાણો એ 4 રાશિયો કંઈ છે 
 
મેષ -જ્યોતિષ મુજબ શુક્રના ગોચરથી મેષ રશિના જાતકોને આ વેલેંટાઈન ડે પર સાચો પ્રેમ મળશે. આ રશિ સાથે સંબધિત આવા લોકો જે અનેક દિવસોથી સાચા પ્રેમની શોધ કરી રહ્યા હતા તે મળશે.  શુક્ર ગ્રહનો સૌથી વધુ પ્રભાવ મેષ રાશિના જાતકો પર પડશે. જે કારણે તેને સાચો પ્રેમ મળવાની પ્રબળ શક્યતા છે. 
 
મિથુન - મિથુન રાશિના જાતકો પર શુક્રનો પ્રભાવ રહે છે. શુક્રના પ્રભાવને કારણે આ રાશિના લોકોની વિશેષતા એ હોય છે કે આ પ્રેમ વહેંચવામાં આગળ રહે છે.  આ રાશિના લોકો પ્રેમ ભર્યા વાતાવરણ રહેવુ ખૂબ પસંદ કરે છે.  શુક્રના ગોચરના પ્રભાવને કારણે આ વેલેન્ટાઈન ડે પર મિથુન રાશિના લોકોની દોસ્તી અને પ્રેમમાં ચાર ચાંદ લાગવાના છે.  સાથે જ આ દિવસે તમને કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે જેને મળવાની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા. આ દિવસે તમારો સાથે કોઈ મોટા સરપ્રાઈઝ સાથે તમારી સામે આવી શકે છે. 
 
તુલા - શુક્રના પ્રભાવ તુલા રાશિના જાતકો માટે શુભ છે. શુક્રના પ્રભાવને કારણે આ વેલેંટાઈન ડે તમને ગુમાવેલો પ્રેમ પરત મળી જશે.  આ વેલેંટાઈન ડે પર તુલા રાશિની કિસ્મત ખુલી શકે છે. તમે જેને પણ પ્રેમનો પ્રસ્તાવ કરશો તે સ્વીકારી લેશે. 
 
કુંભ - જ્યોતિષ મુજબ કુંભ રાશિના જાતકો પર શુક્રનો પ્રભાવ વધુ રહે છે. શુક્રના પ્રભાવને કારણે કુંભ રાશિના જાતક પ્રેમ અને સૌદર્યના પ્રતિક માનવામાં આવે છે. શુક્રનુ ગોચર કુંભ રાશિમાં હોવાને કારણે આ રાશિના જાતકોનુ ભાગ્ય બદલવાનુ છે.  આ વેલેંટાઈન ડે પર કુંભ રાશિના જાતકોના નસીબમાં સાચો પ્રેમ આવવાનો છે.  એટલુ જ નહી આ વેલેંટાઈન ડે પર મળનારો સાચો પ્રેમ તમને જીવનભર માટે મળશે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Weather updates- દિલ્હી-એનસીઆરમાં ભારે ધુમ્મસ અને 11 રાજ્યોમાં શીત લહેરની ચેતવણી, વરસાદ અને બરફવર્ષા IMDનું અપડેટ

ગોવા અગ્નિકાંડ: ગોવા નાઈટક્લબમાં આગ લાગવાની ઘટનામાં મોટી કાર્યવાહી

Goa Nightclub Fire - સૌરભ અને ગૌરવ લુથરાની થાઈલેન્ડમાં ઘરપકડ, બંને ભાઈઓના પાસપોર્ટ સસ્પેન્ડ

Kisan Protest In Tibbi: હનુમાનગઢ ઇથેનોલ ફેક્ટરી સામે ખેડૂતોનો ગુસ્સો ભડકી ઉઠ્યો, રથીખેડામાં 16 વાહનોને આગ લગાવી દેવામાં આવી

અયોધ્યા જઈ રહેલા શ્રદ્ધાળુઓના વાહનનો ભયાનક અકસ્માત, 3 ના મોત, 11 ઘાયલ

વધુ જુઓ..

ધર્મ

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

Mahabharat- ગાંધારી કોણ હતી? તેણીએ આંખો પર કાળી પટ્ટી કેમ બાંધી હતી? રહસ્ય જાણો.

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

આગળનો લેખ
Show comments