Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

12 ફેબ્રુઆરી Hug Day- પ્યારને ગળે ભેટવાનો દિવસ ...

12 ફેબ્રુઆરી Hug Day- પ્યારને ગળે ભેટવાનો  દિવસ ...
, રવિવાર, 11 ફેબ્રુઆરી 2018 (17:23 IST)
12 ફેબ્રુઆરી  Hug Day અર્થ થાય આલિંગન દિન , અહીં પ્રેમ સાથે તમારા વેલેન્ટાઇનને સ્વીકાર ગલા લગાવીન એ અને પ્રેમની લાગણી કરાવો. પ્યારની ઝપ્પી એક એવું જાદુ હોય છે જેનાથી કોઈ અજાણ પણ એક પળમાં આપણુ બની જાય છે અને તમાતા દિલની નજીક આવી જાય છે.  દુખ કે આનંદ, સફળતા કે હાર, ફક્ત "આલિંગન"  તમારા બધા લાગણીઓ વ્યક્ત કરવા માટે આશરો છે.  આ જ પ્રેમ 'પ્રેમ કી ઝપ્પી ' માં થાય છે.
 
આલિંગન માત્ર પ્રેમ  નથી વધારતું , પરંતુ તમારા હૃદયને તંદુરસ્ત રાખે છે અને રક્ત દબાણ જાળવે છે. જો તમારું બ્લડ પ્રેશર વધી જાય તો આલિંગનને કારણે તે ઓછી પણ હોઈ શકે છે. આ જ કારણ છે કે કેનેડા, જર્મની, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં 21 મી જાન્યુઆરીના રોજ નેશનલ Hug Day ઉજવવામાં આવે છે. જોયું કોઈકને આલિંગન કરવું કેટલું મહત્વનું છે તે ... 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ભજીયાના સ્વાદ વધારી નાખશે આ ટિપ્સ