Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

12 ફેબ્રુઆરી- Hug Day પર યાદ રાખવું 6 જરૂરી ટીપ્સ

12 ફેબ્રુઆરી-  Hug Day પર યાદ રાખવું 6 જરૂરી ટીપ્સ
, સોમવાર, 11 ફેબ્રુઆરી 2019 (13:29 IST)
1. સૌથી પહેલા આઈ કોંટેક્ટટ બનાવો અને પછી થોડું સ્માઈલ કરીને હગ કરવું. 
2. ધ્યાન રાખો કે હગ ન વધારે ટાઈટ હોય ન વધારે લૂજ 
3. કોશિશ કરો કે હગ થોડું લાંબુ હોય્ 
4. પહેલા પોતે હગ લૂજ કરવું . 
5. છોકરીઓએ  ગળામાં હાથ નાખી હગ કરવું જોઈએ. 
6. છોકરાઓ કમરમાં હાથ નાખી હગ કરવું જોઈએ. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

11 ફેબ્રુઆરી: Promise Day કરો પ્યારના 5 ખાસ વાદા