Biodata Maker

KIss Day - પ્રેમની મિઠાસ કેવી રીતે વધારશો ....

Webdunia
ગુરુવાર, 11 ફેબ્રુઆરી 2016 (18:30 IST)
આજે 12 ફેબ્રુઆરી એટલે પ્રેમ નો છે આજે  Kiss day -

પ્રેમના દિવસો જેમ-જેમ આગળ વધી રહ્યા છે એમ-એમ્ન નજીદીકઓ વધી રહી છે.  

તો આટ્લું સમજી લો કે તમે તમારા પાર્ટનરને કેવી રીતે ખુશ રાખી શકો છો કેવી રીતે એની ભાવનાઓને સમજી શકો છો...... 



એકબીજાને સમજો - તમારે તમારા પાર્ટનરને સમય આપવાની સાથે તેની ભાવનાઓને પણ સમજવી પડશે. આના માટે તમારે તમારા પાર્ટનરને એ હદ સુધી સમજવો પડશે કે તેના વગર કહ્યે જ તેની વાતો તમે આરામથી સમજી જાઓ. ઘણીવાર તમારો પાર્ટનર પરેશાન હોય છે જેનાથી તે પોતાની વાતો શેર નથી કરી શકતો. આવામાં જરૂરી છે કે તમે તેણે ન કહેલી વાત પણ સમજી લો.

એકબીજાનું સન્માન કરો - જો તમે એકબીજાનો આદર કરશો અને એકબીજાના કામને મહત્વ આપશો તો અચૂક તમારા સંબંધો વધુ ઊંડા બનશે. ઘણીવાર તો સંબંધમાં ખટાશનું કારણ એ હોય છે કે તમે એકબીજાની કાર્યશૈલીને નથી સમજી શકતા અને તેને મહત્વ નથી આપતા. એટલું જ નહીં તમારા પાર્ટનરના કામમાં તેની મદદ કરી શકો છો. આનાથી તમને તેની વધુ નિકટ જવાનો મોકો મળશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે

ભારત સરકારે સલાહકાર જારી કર્યો: "ભારતીયોએ તાત્કાલિક ઈરાન છોડી દેવું જોઈએ"

Maharashtra BMC Election Voting 2026- મુંબઈના 'મહારાજા'નો આજે નિર્ણય, મહારાષ્ટ્રની 29 મ્યુનિસિપલ સંસ્થાઓમાં મતદાન

દિલ્હીમાં મોટી એન્કાઉન્ટર: બુરાડીમાં ગોળીબાર, 2 શાર્પશૂટરની ધરપકડ

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

વધુ જુઓ..

ધર્મ

અવતાર નહી તો કોણ હતા સાંઈ બાબા ? જાણો શિરડીના સાંઈબાબા વિશે

જલારામ બાવની - Jalaram Bavani Lyrics in Gujarati

વસંત પંચમી પર નિબંધ - Vasant Panchmi Essay in Gujarati

Shattila Ekadashi 2026 - ષટતિલા એકાદશી વ્રત કથા, પૂજા વિધિ અને મહત્વ

શ્રી ગણપતિ અથર્વશીર્ષ - Ganesh Atharvashirsha Path In Gujarati

આગળનો લેખ
Show comments