Festival Posters

9 ફેબ્રુઆરી Chocolate Day - ચૉકલેટ જેવી મિઠાસ છે મારા પ્રેમમાં

Webdunia
શુક્રવાર, 8 ફેબ્રુઆરી 2019 (15:05 IST)
ચૉકલેટમાં પિઘળતો રેશમ જેવું પ્યાર- ચૉકલેટ જેવી મિઠાસ છે મારા પ્રેમમાં - 
પ્રેમની વાત બોલવી હોય તો ફૂલો અને ચૉકલેટ, રિસાયેલી ગર્લફ્રેંડને મનાવવી છે તો ચૉકલેટ, રડતા બાળકને હંસાવવું હોય તો ચૉકલેટ, ખુશીયા વહેચવી હોય તો ચોકલેટ, ખાદ્યા પછી કઈક મીઠો ખાવવું હોય તો ચોકલેટ તેથી તમારા પાર્ટનરને દિલની વાત કહેવા માટે પણ ઉપયોગ કરો ચોકલેટ 
ચૉકલેટ ડે આવ્યું છે તારી યાદ લાવ્યું છે: આવી જાઓ આજે દિલએ ફરીથી તને બોલાવ્યું છે
- એ દિલબર તને મનાવવા માટે મે.. 
 ચોકલેટનો આખું ડિબ્બ્લો મંગાવ્યું છે. 
 -લવ કે હાર્ટના શેપને ચોકલેટ આપો. 
 - ચૉકલેટ કેક કે પેસ્ટ્રી પણ આપી શકો છો. 
 - તમે ચૉકલેટ પર તમારા દિલની વાત લખીને પણ સંદેશ આપી શકો છો. 
 - ચોકલેટ ખવડાવવી જ નહી પણ તમે ગર્લફ્રેંડ માટે બ્યૂટી પાર્લરમાં ચૉકલેટ મસાજ કેવું રહેશે... પરિણીત લોકો માટે આ ખૂબ યાદગાર રહેશે..

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mumbai Ahmedabad Bullet Train - ભરૂચમાં સફળતાપૂર્વક મુકવામાં આવ્યો 230 મીટર લાંબો બાહુબલી સ્ટીલ બ્રિજ

મેસીના પોગ્રામનો મેન ઓર્ગેનાઈઝર અરેસ્ટ, દર્શકોને પરત અપાવશે ટિકિટના પૈસા

ભારત ઉપરના ટેરિફ હઠાવવા અમેરિકાની સંસદમાં પ્રસ્તાવ

દંપતિને ડિજિટલ અરેસ્ટ કરી ટ્રાંસફર કરાવવાના હતા 15000000 રૂપિયા, બેંક મેનેજરે બતાવી સમજદારી

Gold-Silver Price Today: સોનાની ચમક ફીકી, ચાંદી ચમકી, શુ 2026 માં ચાંદી 2.5 લાખ પર પહોંચશે ?

વધુ જુઓ..

ધર્મ

13 ડિસેમ્બરનું રાશિફળ - આજે આ 4 જાતકો પર રહેશે બજરંગબલિની કૃપા

Shaniwar Na Upay: ડિસેમ્બરમાં દર શનિવારે કરો તેલનો આ નાનકડો ઉપાય, શનિદેવની કૃપાથી ખુશનુમા રહેશે નવુ વર્ષ રહેશે ખુશનુમા, સાંજે જરૂર પ્રગટાવો દિવો

Hanuman ashtak in gujarati - સંકટ મોચન હનુમાન અષ્ટક

શનિ ભગવાનની આરતી : જય જય શ્રી શનિદેવ

Saphala Ekadashi 2025: સફળા એકાદશી ક્યારે ઉજવાશે ? જાણી લો સાચી તિથી શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

આગળનો લેખ
Show comments