Biodata Maker

દયાબેન કરશે કમબેક, સુંદરલાલે જેઠાલાલને ગરબા માટે મનાવ્યા

Webdunia
શનિવાર, 12 ઑક્ટોબર 2019 (18:11 IST)
ટીવીના ચર્ચિત સીરિયલ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા એ શરૂથી લઈને અત્યાર સુધી પોતાની વ્યવરશિપને કાયમ રાખી છે. આજે પણ આ શો અન એક વર્ષોથી સતત ટીઆરપીમાં ટોપ પર છે. પણ સીરિયલમાં દયાબેનના પાત્રની ગેરહાજરીથી દર્શક ખૂબ નારાજ જોવા હતા. પણ હવે દર્શકોની આ નારાજગી ખતમ થઈ ગઈ છે. 
 
તાજેતરમાં જ શો માં બતાવ્યુ છે કે દિશા વકાણી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં કમબેક કરી રહી છે.   દયાબેન નવરાત્રીના શુભ અવસર પર પરત આવશે. દયાબેનનુ કમબેક એક પ્રોમો દ્વારા કંંફર્મ થઈ ગયુ છે. હવે એપિસોડની અનેક તસ્વીરો સામે આવી રહી છે. 
 
એક એપિસોડમાં જેઠાલા લ આ વાતથી નિરાશ છે કે તેમની પત્ની દયાબેન તેમની સાથે નથી.  તેઓ એટલા નિરાશ થઈ ગયા કે તેમને ગરબામાં પણ ભાગ ન લીધો. 
 
પત્ની વગર જેઠાલાલ ગરબા નહી રમે એ વાતથી ગોકુલધામ નિવાસીઓ ચિંતામાં પડી ગયા.  આ દરમિયાન મહિલા મંડળ સુંદરલાલને બોલાવીને કહ્યુ કે જેઠાલાલ દયાબેન ના ન આવવાથી તૂટી ગયા છે.  સુંદરલાલ પોતાના જીજા જેઠાલાલને ગરબા રમવા માટે મનાવી લીધા અને વિશ્વાસ અપાવ્યો કે દયાબેન જલ્દી જ કમબેક કરશે.   
 
સુંદરલાલ દયાબેન સાથે ગોકુલધામમાં એક આશ્ચર્યજનક વાતાવરણ બનાવશે. જોવાનુ છેકે ગોકુલધામની સોસાયટીમાં જેઠાલાલ માટે શુ ટ્વીસ્ટ આવે છે. દર્શકો ગોકુલધામમાં નવરાત્રિ ડ્રામા જોવા માટે ખૂબ ઉત્સુક છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

જો તમે 30 દિવસ સુધી રોજ ગ્રીન ટી પીશો તો તમારા શરીર પર તેની શું થશે અસર ?

મૂળાની ચટણી કેવી રીતે બનાવવી?

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

આગળનો લેખ
Show comments