Biodata Maker

માત્ર 2 રૂપિયા ખર્ચ કરો અને ભરી લો તમારી તિજોરી ખચાખચ

Webdunia
મંગળવાર, 30 ઑક્ટોબર 2018 (18:08 IST)
પુરાણોની માન્યતા મુજબ લગભગ બધા દેવી-દેવતાઓને સોપારી ખૂબ પ્રિય છે. ખાસ કરીને ગણેશજી અને મા 
લક્ષ્મીને તો આ ખૂબ જ લોભાવે છે.  સોપારી ધન લાભ અને સૌભાગ્યની સૂચક છે. માત્ર 2 રૂપિયા ખર્ચ કરીને 
તિજોરીને ધન-દોલત અને હીરા ઝવેરાતથી ખચોખચ ભરી શકો છો. શાસ્ત્રો મુજબ સોપારી ચમત્કારીક છે. 
 
 આવો જાણો સોપારીના કેટલાક ટોટકા.. 
 
- સિદ્ધ સોપારીને તિજોરીમાં મુકવાથી ક્યારેય ધનની કમી નહી આવે. 
- લક્ષ્મી પૂજા પછી સોપારી પર લાલ દોરો લપેટીને તેને અક્ષત, કુમકુમ, પુષ્પ વગેરેથી પૂજન કરી તેને તિજોરીમાં મુકો. 
- પૂજાની સોપારીને ગૌરી-ગણેશના સ્વરૂપનુ માનીને તેના પર જનેઉ અર્પિત કરો. પછી તેને તિજોરીમાં સ્થાપિત કરો. ધનલક્ષ્મી સદા માટે પોતાનો વાસ બનાવી લેશે. 
- વેપારમાં ઉન્નતિ અને વૃદ્ધિ માટે શનિવારની રાત્રે એક સોપારીને એક સિક્કા સાથે પીપળાના ઝાડ નીચે મુકી દો. રવિવારે સવારે પીપળાનુ એક પાન તોડીને તિજોરીમાં મુકી દો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

PM નરેન્દ્ર મોદી આગામી 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથ આવશે, 108 અશ્વો વચ્ચે યોજાશે મોદીની સ્વાભિમાન યાત્રા

SIR ને લઈને ક્રિકેટર મોહમ્મદ શમીને ચૂંટણી પંચની નોટિસ, જાણો શુ છે કારણ

21 વર્ષના ખેલાડીએ વિજય હજારેમાં મારી ડબલ સેંચુરી, બાઉંડ્રી પર જ બનાવી દીધા 126 રન, RR ને મળ્યો વધુ એક સુપરસ્ટાર

District Court Bomb Threat - ગુજરાતમાં હાઈકોર્ટ સહિત રાજ્યની 6 કોર્ટને ઉડાવી દેવાની ધમકી

જેએનયૂમાં અડધી રાત્રે મોદી-શાહ વિરુદ્ધ કબર ખુદેગી જેવા ભડકાઉ નારા

આગળનો લેખ
Show comments