Festival Posters

પિતૃદોષ દૂર કેવી રીતે થાય - અપનાવો આ 8 સરળ ઉપાય

Webdunia
ગુરુવાર, 10 મે 2018 (16:02 IST)
પિતૃદોષના કારણે આપણા સાંસારિક જીવનમાં અનેક અવરોધ ઉભા થાય છે. જ્યોતિષ અને પુરાણોમાં પણ પિતૃદોષના સંબંધમાં જુદી જુદી ધારણા છે પણ એ ચોક્કસ છે કે આ આપણા પૂર્વજ અને કુલ પરિવારના લોકો સાથે જોડાયેલ દોષ છે. 
 
પિતૃદોષને કારણે આપણે આધ્યાત્મિક સાધનામાં પણ સફળતા મેળવી શકતા નથી.  તેથી તમે પણ પિતૃદોષથી પરેશાન છો તો આ 8 સરળ ઉપાય તમારે માટે ખૂબ લાભદાયી સાબિત થશે.. જાણો એ ઉપાય 
 
પિતૃદોષના ઉતારવાના 8 સરળ ઉપાય 
 
- રોજ હનુમાન ચાલીસા વાંચવી 
- માથા પર શુદ્ધ જળનુ તિલક લગાવો 
- દરેક ચતુર્દશી, અમાસ અને પૂનમ તેમજ પિતૃપક્ષમાં તર્પણ અને શ્રાદ્ધ કરવુ 
- સંતાન ઉત્પન્ન કરીને તેને ધાર્મિક સંસ્કાર આપવા 
- તેરસ, ચૌદસ, અમાસ અને પૂનમના દિવસે ગોળ-ઘીની ધૂપ આપવી 
- ઘરના વાસ્તુને ઠીક કરવુ 
- શરીરના બધા છિદ્રોને સારી રીતે રોજ સ્વચ્છ રાખવાથી પણ પિતૃ ઋણ ઉતરી જાય છે 
- દેશના ધર્મ મુજબ કુલ પરંપરાનુ પાલન કરવુ 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

મેળામાંથી પરત ફરી રહેલી કિશોરી પર તેની કાકીની મદદથી બળાત્કાર ...

ઈંદોર પ્રેમિકાની હત્યા કર્યા પછી પણ આરોપી બેશરમ બનીને હસતાં હસતાં કહ્યું, "બધું ભૂલી જા, જે થવાનું હતું તે થઈ ગયું"

આ દેશમાં, સોના કે ચાંદી નહીં, પણ કાકડીઓના ભાવ આસમાને પહોંચ્યા છે, જેના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે

ગુજરાત બજેટ 2026-27 Live : ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ થવાના અવસર પર સરકાર અત્યારથી જ 'ગુજરાત@2035' ના રોડમેપ પર આગળ વધી રહી છે

SIR પછી ગુજરાતમાં વોટર લિસ્ટમાંથી કપાયા 13% નામ, જાણો અમદાવાદ, સૂરત સહિત ક્યા કેટલા વોટર્સ

આગળનો લેખ
Show comments