suvichar

Mohanthal recipe- મોહનથાળની રેસિપી

Webdunia
શનિવાર, 12 ઑક્ટોબર 2024 (12:19 IST)
સામગ્રી 
બેસન- 3 કપ
દેશી ઘી- 1 1/4 કપ
દૂધ- 1 કપ
માવો- 1/2 કપ
એલચી પાઉડર- 1/4 ટી સ્પૂન
ડ્રાય ફ્રૂટ્સ- 1 ટેબલ સ્પૂન
પીળો ફૂડ કલર- 1 ચપટી
ખાંડ- 1 1/2 કપ
 
મોહનથાળ બનાવવાની રીત
- સૌ પ્રથમ બેસનમાં લોટ મા ગરમ દૂધ અને ઘી નો ધાબો લગાવીને બે ક્લાક માટે રાખી દો. 
- હવે બેસનને મસળીને જ્યાં સુધી દાણાદાર ન બને ત્યાં સુધી મસળતા રહો. 
- તે પછી તેને કાણાદાર ચાલણીથી ચાળી લો. 
- હવે એક કડાહીમાં ઘી ગરમ કરી બેસન ને ધીમા તાપે શેકી લો. 
- એક વાટકી મા દુધ મા પીળો રંગ નાખી સારી રીતે મિક્સ કરી સેકેલા લોટ મા કલર વારું દુધ માવો ઉમેરી સારી રીતે મિક્સ કરી લો. 
- હવે એક બીજા વાસણમાં પાણી નાખી તેની એક તારની ચાસણી બનાવી લો. 
- હવે ચાસણી મા શેકેલો લોટ સારી રીતે મિક્સ કરી લો
- ગ્રીસ કરેલી પ્લેટ મા મોહન થાળ પાથરી એક સરખુ લેવલ કરી તેના ઉપર સમારેલા ડ્રાયફ્રૂટસની ભભરાવી દો અને એક સરખુ કરી દો. 
- ઠરી જાય એટલે તેના પીસ કરી લો તૈયાર છે માવા વાળો મોહન થાળ
 
Edited By- Monica Sahu 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

વિરાટ કોહલીએ મેચ જીત્યા બાદ અનુષ્કા શર્માને આપી Flying Kiss, સોશિયલ મિડીયા પર વાયરલ થયો મોમેન્ટ, જુઓ VIDEO

VIDEO: વિરાટ કોહલીએ ટપકાવ્યો સરળ કેચ, અનુષ્કા શર્માનું રીએક્શન થઈ ગયું વાયરલ

RCB vs SRH: આઈપીએલના ઇતિહાસમાં પહેલી વાર આરસીબીએ આ સિદ્ધિ હાંસલ કરી, હૈદરાબાદ સામેની જીત બની ગઈ ખાસ

વડોદરા રેલવે સ્ટેશન પર હાઈટેક સુવિધા: ગુજરાતનું પ્રથમ 'ડિજિટલ લોન્જ' શરૂ, મુસાફરોને મળશે એરપોર્ટ જેવો અનુભવ

31 માર્ચ પહેલા પતાવી લો આ 10 જરૂરી ફાઈનેંશિયલ કામ, નહી તો થઈ શકે છે નુકશાન

વધુ જુઓ..

ધર્મ

Hanumanji bhog- હનુમાનજીને પ્રિય પ્રસાદ અને ચઢાવવાના નિયમો

Kamada Ekadashi Vrat Katha - આ કથા વગર અધુરૂ છે કામદા એકાદશીનુ વ્રત

Vastu Tips: હનુમાન જન્મોત્સવ પર ઘરેલ લાવો બજરંગ બલીની પંચમુખી તસ્વીર અને આ વિધિથી કરો સ્થાપિત, મનોકામના થશે પૂરી અને વાસ્તુદોષથી મળશે મુક્તિ

Aaj nu panchang - આજનુ પંંચાંગ - 29 માર્ચ

Kamada Ekadashi Daan: કામદા એકાદશીનાં દિવસે રાશી મુજબ કરો દાન, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વરસશે કૃપા

આગળનો લેખ
Show comments