suvichar

ઈંડા વગરનો ચોકલેટ કપ કેક

Webdunia
શુક્રવાર, 23 ડિસેમ્બર 2016 (12:46 IST)
આઈસક્રીમ અને કેક ખાવુ દરેકને પસંદ છે. ખાસ કરીને બાળકોની આ ફેવરેટ ડિશ છે. તેને તમે ઘરે પણ સહેલાઈથી તૈયાર કરી શકો છો.  કેક તમે ઈંડા સાથે અને ઈંડા વગર પણ બનાવી શકો છો. 
 
ચાલો આજે અમે તમને ઈંડા વગરનો ચોકલેટ કપ કેક બનાવતા શીખવીશુ... 
 
સામગ્રી - 3 મોટી ચમચી મેદો, 3 મોટી ચમચી કોકો પાવડર, 3 મોટી ચમચી રિફાઈંડ તેલ, 3 મોટી ચમચી દૂધ કે પાણી, 2 મોટી ચમચી દરદરી ખાંડ, 1/8 ટી સ્પૂન બેકિંગ પાવડર,  એક ચપટી મીઠુ, એક સ્ક્રૂપ વેનિલા આઈસક્રીમ 
 
બનાવવાની રીત - એક કપમાં બધી સામગ્રી નાખો અને સારી રીતે હલાવી લો. ધ્યાન રાખો કે સામગ્રી સારી રીતે મિક્સ થઈ જાય.  ગાંઠ પડશે તો કેક સારો નહી બને.  હવે મિશ્રણને 2 મિનિટ માટે માઈક્રોવેવમાં મુકો.  કપ કેક તૈયાર છે. ગાર્નિશ માટે તેના પર વેનિલા આઈસક્રીમનો સ્કૂપ નાખો. સર્વ કરો અને કપ કેકનો આનંદ ઉઠાવો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

T20 World Cup 2026 - જીત પછી વિજય પરેડ થશે, BCCI આ મેગા ઇવેન્ટ માટે તૈયારી કરી રહ્યું છે!

જયશંકર આજે મધ્ય પૂર્વ સંકટને સંબોધવા માટે ભારતની યોજના જાહેર કરશે.

બિહાર - ટીમ ઈંડિયાની વિકેટ પડતા ખુશીથી ચીસો પાડવા માંડ્યો યુવક, લોકોએ એટલો માર્યો કે થયુ મોત

All England Open 2026 - લક્ષ્ય સેન 2019 એશિયન ગેમ્સના ફાઇનલમાં પહોંચ્યો હતો, તેણે 1.37 કલાક ચાલેલા મુકાબલામાં કેનેડિયન ખેલાડીને હરાવ્યો હતો.

Char Dham Yatra 2026 - ચાર ધામ યાત્રા માટે ઉચ્ચ તકનીકી સુરક્ષા, 1,600 સીસીટીવી કેમેરા દરેક ગતિવિધિ પર નજર રાખશે.

વધુ જુઓ..

ધર્મ

તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાંગ- 10 માર્ચ

Papamochani Ekadashi 2026: ક્યારે છે પાપમોચીની એકાદશી ? જાણી લો સાચી તારીખ, મુહૂર્ત અને પારણ શુભ મુહૂર્ત

Aaj Nu panchang - આજનુ પંચાગ- 9 માર્ચ

Aaj nu panchang -આજનુ પંચાગ - 8 માર્ચ

આગળનો લેખ
Show comments