suvichar

રોડ સાઈડ શૉપિંગ કરી પૈસા બચાવે છે કાજોલ, અજય અને શાહરૂખ સાથે આપી છે હિટ ફિલ્મ

Webdunia
સોમવાર, 10 ડિસેમ્બર 2018 (12:29 IST)
બૉલીવુડ અભિનેત્રી કાજોલ અત્યારે જ તેમના પતિ અજય દેવગન સાથે કરણ જોહરના પૉપ્ય્યુલર શો કૉફી વિદ કરણમાં પહોંચી હતી. શોના સમયે આ કપલની લાઈફના ઘણા સીક્રેટ વાતનો ખુલાસો થયું. 
શોના સમયે કાજોલએ આ ખુલાસો કર્યું કે તે હમેશા સસ્તા કપડાની શોધમાં રહે છે અને પૈસાની બાબતમાં ખૂબ કંજૂસ છે. કાજોલની સાથે ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા તેમના બેસ્ટ ફ્રેડ કરણ જોહરએ જણાવ્યું કે કેવી રીતે વિદેશમાં શૂટિંગના સમયે કાજોલ તેમના માટે કઈક પણ નથી ખરીદતી હતી. કાજોલની સાથે આવેલા અજય પણ આ વાત પર સહકાર આપ્યું અને કહ્યું કે ઘણી વાર કાજોલએ રોડ સાઈડ શૉપિંગની છે. 
અજયએ જણાવ્યું કે તેમની પત્ની હમેશા ઑનલાઈન શૉપિંગ કરે છે અને ઓછાથી ઓછા પૈસાના કપડા મંગાવવાની કોશિશ કરે છે. જ્યારે પાર્સલ આવે છે તો કાજોલ તેને જણાવે છે આ જાહેર કરવાની કોશિશ કરે છે કે દરેક વસ્તુ તેને કેટલા સસ્તામાં ખરીદી છે. 
 
પણ અજયને આ વાતથી કોઈ અસર નથી પડતું કે કોઈ બ્રાંડ કેટલું મોંઘું છે પણ કાજોલને પૈસા બચાવવાના શોખ છે. તેમજ કાજોલએ તેમની આ ટેવ પર વાત કરતા કહ્યું કે મને લાગે છે કે ઘરમાં પહેરવા માટે તમને મોંઘા કપડા ખરીદવાની શું જરૂર છે. 
 
અજય અને કાજોલના જીવનના ઘણા રહસ્ય શો દરમિયાન ખુલ્યા. અજય દેવગનએ કહ્યું કે કાજોલ દરરોજ તેમની ફોટા પાડે છે અને તેને શોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા પહેલા કલાકો સુધી એડિટિંગ કરે છે. અજયએ પણ કહ્યું કે ના જાણે તે વૃદ્ધાવસ્થામાં આવું શા માટે કરી રહી છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

પાણીમાં બેકિંગ સોડા નાખીને પીવાથી શું ફાયદો મળે છે, જાણો તેને ક્યારે અને કેવી રીતે પીવું જોઈએ

ગુજરાતી રેસીપી- ઠંડાઈ (હોળી સ્પેશિયલ ડ્રિંક)

આ હોળી પર, ઘરે ક્રિસ્પી માવા ઘુઘરા બનાવો, અને તમારા મહેમાનો ખુશ થશે! સ્ટેપ-બાય-સ્ટેપ સરળ રીત

ગર્ભવતી મહિલાઓએ ભૂલથી પણ આ જ્યુસ ન પીવો જોઈએ, તે તમારા સ્વાસ્થ્ય માટે ઝેર બની શકે છે.

અરજી લેખન નમૂનો

આગળનો લેખ
Show comments