suvichar

હેલ્ધી પીણું - ફુદીનાનું શરબત

Webdunia
સામગ્રી :   1 ગુચ્છો ફુદીનો, 1 કપ ખાંડ, 1 ઇંચ આદુંનો ટૂકડો, 1 ચમચો લીંબુનો રસ, 2 ગ્લાસ પાણી કે સોડા, બરફ, થોડા ફુદીનાના પાંદડા ગાર્નિશિંગ માટે.
 
બનાવવાની રીત : એક બ્લેકન્ડરમાં ફુદીનાના પાંડદા, ખાંડ અને આદુંની પેસ્ટ નાંખી સારી રીતે પીસી લો. હવે તેમાં પાણી કે ઇચ્છો તો સોડા ઉમેરો. આ મિશ્રણને ફરી એકવાર બ્લેન્ડર ચલાવી એકરસ કરી લો. હવે તેમા લીંબુનો રસ નાખો. તૈયાર છે ઠંડું-ઠંડુ ફુદીના શરબત. ઉપરથી ફુદીનાના પાંદડા વડે ગાર્નિશ કરી ઠંડુ ઠંડુ જ સર્વ કરો.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

દિલ્હી એરપોર્ટ અકસ્માત: બે વિમાનો અથડાયા, મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા

પહાડી રાજ્યો માટે વરસાદ અને કરા પડવાની ચેતવણી જારી; મધ્ય ભારતમાં તીવ્ર ગરમીનું મોજું, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં રાહત

લોકસભામાં મહિલા અનામત પર બોલ્યા પીએમ મોદી, કહ્યુ - જે બિલનો વિરોધ કરશે તે ચૂંટણી હારશે

નો સિક લીવ 15 મિનિટનો લંચ...વિચિત્ર નિયમને કારણે રૂ. 17 લાખ રૂપિયાની નોકરી છોડી - Video Viral

Bengal Chunav - મમતા દીદી રામના નામ અને દુર્ગા પૂજાથી ચિડાય છે: યોગી આદિત્યનાથ

વધુ જુઓ..

ધર્મ

ગરુડ પુરાણમાં છે જીવન અને મૃત્યુની પાછળના ઊંડા રહસ્ય

મહાભારતનો એ યોદ્ધા જે ફક્ત ત્રણ તીરથી યુદ્ધનો અંત લાવી શક્યો હોત; કૃષ્ણે પોતાનું માથું કેમ માંગ્યું તે વાંચો

સ્વામિનારાયણ ભગવાનની આરતી

Akshaya Tritiya 2026 : અક્ષય તૃતીયા માટે આ પરંપરાગત વાનગીઓનો ખાસ પ્રસાદ

Aaj nu panchang- આજનુ પંચાગ -16 એપ્રિલ

આગળનો લેખ
Show comments