Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gujarati Recipe - ખીચું

Gujarati Recipe - ખીચું
સામગ્રી - 250 ગ્રામ ચોખાનો લોટ, 1 ચમચી જીરા પાવડર, બે ચમચી વાટેલા મરચાનું પેસ્ટ, મીઠુ સ્વાદમુજબ, ચપટી સોડા. 

બનાવવાની રીત - એક પ્લાસ્ટિકના બાઉલમાં બધી સામગ્રી મિક્સ કરીને બરાબર હલાવી લેવુ. આ મિશ્રણને ઓવનમાં 3-4 મિનિટ માટે મુકી દેવુ. બહાર કાઢીને ફરી સારી રીતે હલાવી લેવુ અને પછી 2-3 મિનિટ ઢાંકીને ફરી ઓવનમાં મુકવુ. બહાર કાઢીને ગરમા ગરમ તેલ નાખીને પીરસવું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વિક્સ વેપોરબ - પેટની ચરબી ઘટાડવા અને સ્ટ્રેચ માર્ક્સ માટે અસરકારક