Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાત્રે સૂતા સમયે માથા પાસે ન મૂકવો આ સામાન

Webdunia
મંગળવાર, 5 ડિસેમ્બર 2017 (06:55 IST)
શયન કક્ષનો જ્યોતિષ અને ધાર્મિક શાસ્ત્રોમાં એક વિશિષ્ટ સ્થાન છે. કાળ પુરૂષ સિદ્ધાંત મુજબ બેડરૂમને કુંડળીના બારમા ભાવથી જોઈ શકાય છે. જ્યોતિષશાસ્ત્રમાં બારમા ભાવને નુકશાન, શૈય્યા સુખ, અનૈતિક સંબંધ અને રોગ નિદાન થી જોડીને જોઈ શકાય છે. 
 
બારમા ભાવથી માણસની દૂર ક્ષેત્રની યાત્રાઓ અને વિદેશથી કમાણીની પણ ખબર પડી શકે છે. રાત્રે સૂતા સમયે કેટલીક વસ્તુઓ માથાની પાસે મૂકવાથી માણસના આરોગ્ય, ધન અને સાંસારિક સુખ પર નકારાત્મક અસર પડે છે. આવો જાણી કયાં કારણ બેડરૂમમાં સૂતા સમયે આ વસ્તુઓ નહી મૂકવી જોઈએ. 
 
*પાણીને માથા પાસે મૂકી સૂવાથી ચંદ્રમા પીડિત હોય છે અને માણસને મનોરોગ જેવી સમસ્યાઓ હોય છે. 
* માથા પાસે પર્સ મૂકીને સૂવાથી બિનજરૂરી ખર્ચા વધે છે. 
* સોના અને ચાંદીના દાગીના માથા પાસે મૂકીને ન સોવું. તેનાથી ભાગ્ય નબળું હોય છે. 
* લોખંડ સિવાય કોઈ બીજી ધાતુની ચાવી મૂકવાથી ચોરીની શકયતા વધી જાય છે. 
* પગરખા કે જૂતા-ચપ્પલ મૂકવાથી ખરાબ સ્વપન આવે છે. ૘
* નેલ કટર, બ્લેડ અને કાતર વગેરે માથા પસે મૂકીને ન સોવું તેનાથી પુરૂષાર્થમાં કમી આવે છે અને પૌરૂષ શક્તિનો નાશ હોય છે. 

સંબંધિત સમાચાર

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments