Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Astro Tips - ધનની હાનિથી બચવા માટે બુધવારે કરો રાશિ મુજબ આ ઉપાય

Astro Tips - ધનની હાનિથી બચવા માટે  બુધવારે કરો રાશિ મુજબ આ ઉપાય
, બુધવાર, 12 ડિસેમ્બર 2018 (10:01 IST)
ભારતીય જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહને રાજકુમારની પદવી પ્રાપ્ત છે. કાળપુરૂષ સિદ્ધાંતના મુજબ બુધ ગ્રહ વ્યક્તિની કુંડળીના છઠ્ઠા અને ત્રીજા ઘર પર પોતાના અધિપત્ય છે. બુધ ચોથા ભાવમાં સર્વશ્રેષ્ઠ અને બારમાં ભાવમાં સૌથી ક્ષીણ પ્રભાવ આપે છે. વ્યક્તિની કુંડળીનો બારમો ભાવ આર્થિક હાનિને સંબોધિત કરે છે. રાશિમુજબ આ ઉપાય તમને આર્થિક નુકશાનથી બચાવી શકે છે અને ધનની કમીને દૂર કરી શકાય છે. 
 
મેષ - ઘરની ઉત્તર દિશામાં શુદ્ધ ઘી નો દીવો પ્રગટાવો 
વૃષ - મગના 5 દાણા પર ચંદન લગાવીને તિજોરીમાં મુકો 
મિથુન - પૂજા ઘરમાં સાકર(મિશ્રી) ચઢાવીને ખાવ 
કર્ક - પક્ષીયો માટે જવ મુકો 
સિંહ - 5 રૂપિયાનો સિક્કો પર્સમાં મુકો 
કન્યા - લીલા કપડામાં નારિયળ બાંધીને ભિખારીને દાન કરો 
તુલા - ગણેશજીના ચિત્ર પર દૂર્વા ચઢાવો 
વૃશ્ચિક - કોઈ ઝાડ નીચે કોડીઓ ચઢાવો 
ધનુ - કોઈ મહિલાને લીલા કપડાનું દાન કરો 
મકર - ગણેશજીની પર મગ ચઢાવીને પાણીમાં વહાવી દો. 
કુંભ - ગરીબ કન્યાને દૂધી ભેટ કરો 
મીન - પૂજા ઘરમાં પાલકનો પાન ચઢાવો 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

12/12/2018 નું રાશિફળ... આજે આ રાશિના લોકોને મળી શકે છે પ્રેમ