Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં વાંસળી મૂકવાના 8 ફાયદા, તમે પણ જાણો

Webdunia
ગુરુવાર, 20 જૂન 2019 (04:19 IST)
* તમે નહી જાણતા હશો, વાંસળીને ઘરમાં મૂકવાના આ 8 ફાયદા વાંસળી ભગવાન શ્રીકૃષ્ણને બહુ પ્રિય છે. વાંસળી કૃષ્ણજીને પ્રિય હોવાના કારણે તેને પ્રકૃતિનો અનુપમ વરદાન છે. વાસ્તુ અને ફેંગશુઈ મુજબ વાંસળીને જો ઘર અને દુકાનમાં રખાય તો તેની ઘણા લાભ મળે છે. આવો જાણીએ... 
 
* જ્યોતિષ મુજબ વાંસળીનો ઉપયોગ જો સોચી વિચારીને કરાય તો અમે ઘણા પ્રકારના દોષોથી બચીએ છે. 
 
* વાંસળીના સંબંધમાં એક ધાર્મિક માન્યતા છે કે જ્યારે વાંસળીને હાથમાં લઈને હલાવાય છે તો ખરાબ આત્માઓ દૂર થઈ જાય છે. 
* અને જ્યારે વાંસળી વગાય છે તો એવી માન્યતા છે કે ઘરોમાં શુભ ચુંબકીય પ્રવાહ પ્રવેશ હોય છે. 
 
* ફેંગશુઈ વિદ્યા મુજવ વાંસળી ઘરમાં મૂકવી ખૂબ શુભ ગણાય છે. આ ઉન્નતિ અને પ્રગતિ બન્ને આપવામાં બહુ સહાયક છે. આ રીતે વાંસળી પ્રકૃતિનો એક અનુપમ વરદાન છે. 
 
* જો સોચી સમજીને તેનો ઉપયોગ કરાય તો દોષોના વગર કોઈ તોડ-ફોડના નિવારણ કરી અશુભ ફળથી બચી શકાય છે. 
* વાંસળી વાંસથી બનેલી હોય છે અને તેના છોડને દિવ્ય ગણાય છે. તેથી ઘરમાં વાંસળીનો પ્રયોગ કરી તેને ઘણા રીતે લાભ ઉઠાવી શકાય છે. 
 
* એવું માનવું છે કે જે માણસ તેમની નૌકરીથી પરેશાન રહે છે, વાંસળી તેની બધી મુશ્કેલીઓ સરળ કરી શકે છે. 
 
* જે માણસ ખૂબ મેહનત કર્યા પછી પણ તેમના ધંધામાં સફળતા હાસેલ નહી કરી શકી રહ્યા હોય તો તેના માટે વાસથી બનેલી વાંસળી ઉન્નતિ અને સમૃદ્ધિ બન્ને આપવામાં સક્ષમ છે. તેથી તેને ભગવાન શ્રીકૃષ્ણનો પૂજન કરતા તમારી દુકાનની અગાશી પર બે વાંસળી ચોંટાવી દો કે લટકાવી દો. આ ખૂબ જ સરળ ઉપાય છે જે તમને તમારા બિજનેસમાં ઉન્નરિના શિખર પણ લઈ જશે

સંબંધિત સમાચાર

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments