Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 2 April 2025
webdunia

જો તમારી પાસે છે ચાંદીની આ 5 વસ્તુ, તો ઘરમા રહેશે ખૂબ બરકત, કોઈ કામમાં નહી આવશે મુશ્કેલી

જો તમારી પાસે છે ચાંદીની આ 5 વસ્તુ
, સોમવાર, 2 નવેમ્બર 2020 (18:21 IST)
ધન, ધાન્ય, સુખ-સમૃદ્ધિ, સફળતા, બરકત અને શાંતિ માટે માણસ શું- શું નહી કરતું. આવો અમે તમને જણાવીએ છે કે ચાંદીના અચૂક ઉપાય - જો ઘરમાં કે તમારી પાસે ચાંદીની આ પાંચ વસ્તુઓ હશે તો દુનિયાની કોઈ તાકાત તમને આગળ વધવાથી અને ધનવાન થવાથી રોકી નહી શકશે. 
 
1. ઘરમાં ચાંદીનો ગિલાસ જરૂર રાખવું જોઈએ અને તેનાથી પાણી પણ પીવું જોઈએ. ચાંદીના ગ્લાસથી પાણી પીવાથી અને તેને ઘરમાં રાખવાથી રાહુ અને કેતુનો પ્રકોપ ક્યારે નહી આવે. 
 
2. વાસ્તુશાસ્ત્ર મુજબ ઘરમાં ચાંદીનો હાથી રાખવાથી વ્યાપારમાં ખૂબ લાભ હોય છે અને વ્ય્પારા ક્યારે નુકશાનમાં નહી જાય. 
 
3. ચાંદી વીંટી, ચેન કે ચાંદીનો કડું પહેરવાથી લગ્નમાં થઈ રહી મોડુ દૂર થઈ જાય છે.
 
4. ચાંદીનો ચોરસ ટુકડો ખિસ્સામાં રાખવાથી નોકરીમાં આવી રહી સમસ્યા દૂર થઈ જાય છે અને જલ્દી જ નોકરી મળી જાય છે. 
 
5. ચાંદીની ઠોસ ગોળી પર્સમાં રાખવાથી પરસ્પર સંબંધોમાં મધુરતા બની રહે છે. આ ગોળી નકારાત્મક શક્તિઓને દૂર રાખે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કારતક મહિનો અને તેનુ મહત્વ - કારતકમાં શુ કરવુ શુ નહી