Webdunia - Bharat's app for daily news and videos

Install App

માસ્ક નહીં પહેર્યું હોય કે જાહેરમાં થૂંક્યા તો હવે હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરના પોલીસ પણ દંડ વસૂલ કરી શકશે

Webdunia
મંગળવાર, 16 જૂન 2020 (11:44 IST)
જાહેર સ્થળોએ, કામકાજના સ્થળોએ તેમજ વાહન વ્યવહાર દરમિયાન માસ્ક નહીં પહેર્યો હોય કે કોઈપણ પ્રકારના કપડાથી ચહેરો નહીં ઢાંક્યો હોય તો રૂપિયા 200 નો દંડ વસૂલ કરવામાં આવશે. એટલું જ નહીં જાહેર સ્થળોએ થૂંકવા બદલ પણ રાજ્ય સરકારે રૂપિયા ૨૦૦ના દંડની જોગવાઈ કરી છે.
 
આ દંડની રકમ વસૂલ કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, નગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ઉપરાંત રાજ્યના તમામ પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડા હેઠળના રાજ્યના પોલીસ તંત્રને પણ સોંપવામાં આવી છે.
 
રાજ્યના પોલીસ તંત્રમાં હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ હવે માસ્ક નહીં પહેર્યો હોય કે મોઢું નહિ ઢાંક્યું હોય તો કે જાહેરમાં થૂંકવા બદલ દંડ લઇ શકશે.
 
રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે આજે ગુજરાત એપિડેમિક ડિસીઝ covid-19 રેગ્યુલેશન 2020 અંતર્ગત જાહેરનામું બહાર પાડીને આ અંગેના આદેશો કર્યા છે. કોરોનાવાયરસની અસર તેમજ રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી વધુ અસરકારક બનાવવા આ પગલાં લેવાઈ રહ્યાં છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Breaking સૈફ અલી ખાન પર હુમલાના સંબંધમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે

બચ્ચન પરિવારની 3 પેઢી Kutch ની મુલાકાતે,

સૈફ અલી ખાન પર હુમલો કરનારને પકડવા પોલીસે 20 ટીમ બનાવી

ગુજરાતી જોક્સ - કરતાર કંપની ક્યાં છે

ગુજરાતી જોક્સ - પત્નીની ચિંતા..

વધુ જુઓ..

નવીનતમ

Maharana Pratap Quotes - મહારાણા પ્રતાપના સુવિચાર

દિલને મજબૂત બનાવે છે આ 5 કુકિંગ ઓઈલ, દૂર કરે છે હાર્ટની બીમારીઓ, રોજ ખાશો તો મળશે ફાયદો

Chhatrapati Shivaji Maharaj- છત્રપતિ શિવાજી નો જન્મ કયાં અને કયારે થયો હતો

Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝગડાનુ કારણ બને છે આ વાસ્તુ દોષ, જોઈ લેજો ક્યાક તમારા ઘરમાં તો નથી ને ?

મહારાણા પ્રતાપ અને અકબર નું યુદ્ધ

આગળનો લેખ
Show comments