Biodata Maker

રાજ્ય સરકાર સામે સોશિયલ મીડિયામાં આંદોલન શરુ થયુંઃ સરકાર નહીં માને તો રસ્તે ઉતરશે

Webdunia
ગુરુવાર, 2 જુલાઈ 2020 (15:23 IST)
રાજ્ય સરકારની સરકારી શાળાના શિક્ષકો દ્વારા 4200 પે ગ્રેડની માગણી સાથેનું આંદોલન સોશિયલ મીડિયા પર ચાલુ કર્યું છે.4200 પે ગ્રેડ નામનું ફેસબુક પેજ બનાવી આ સરકરી કર્મચારીઓ દ્વારા દિવસની 5 હજાર થી પણ વધુ પોસ્ટ કરવામાં આવે છે.એટલે કે આ સોશિયલ મીડિયા આંદોલનને વ્યાપક સમર્થન મળ્યું છે.તો સાથે જ હવે જન અધિકાર મંચના આંદોલનકારી નેતા પ્રવીણ રામ પણ આ સરકારી કર્મચારીઓના આંદોલનને સમર્થન આપી રહ્યાં છે. એક ન્યૂઝ ચેનલને પ્રવીણ રામે આ મામલે ચર્ચા કરતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારમાં  વર્ષે 2010 પછી ભરતી કરેલા સરકારી શિક્ષકોને પે ગ્રેડ એ 2800 રૂપિયાનો આપે છે. જ્યારે વર્ષે 2010 પહેલાની ભરતી કરેલા શિક્ષકોને પે ગ્રેડ 4200 રૂપિયાનો મળે છે . તેમણે વધુમાં જણાવ્યું કે, સમાન કામ સમાન વેતનના સ્થાને રાજ્ય સરકારે વિસંગતા ઉભી કરી જેના કારણે શિક્ષકો હાલ સોશિયલ મીડિયા પર આંદોલન કરી રહ્યા છે. જો સરકાર શિક્ષકોની વાત સ્વીકારશે નહિ તો રોડ-રસ્તા પરના આંદોલન માટે તૈયાર રહે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

KIds Story- કીડીની ટોપી

Tamil Nadu Jallikattu Game: એક બળદને 1,000 લોકો કેમ કાબૂમાં રાખે છે? જલ્લીકટ્ટુ શું છે?

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

આંખોમાં આ ફેરફાર બતાવે છે આ 7 બીમારીઓના સંકેત

ભારતીય સેના દિવસ: 15 જાન્યુઆરી 1949, ભારતીય સેના માટે આ તારીખ કેમ મહત્ત્વની છે?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

ગુજરાતી જોક્સ - ત્રણ કલાકથી ઇન્ટરનેટ

ગુજરાતી જોક્સ - તાજમહેલ ઉજ્જૈનમાં

International Kite Festival 2026: ઇમરાન હાશ્મીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં હાજરી આપી હતી અને પતંગ ઉડાડી

ગુજરાતી જોક્સ - મોડો કેમ થયો

આગળનો લેખ
Show comments