Webdunia - Bharat's app for daily news and videos

Install App

BNI ગ્લોબલ વીડિયો કોન્ટેસ્ટમાં અમદાવાદના રોહન જરદોશ બન્યા નંબર 1

Webdunia
શુક્રવાર, 2 ઑગસ્ટ 2019 (15:04 IST)
બીએનઆઈ ગ્લોબલ વીડિયો કોન્ટેસ્ટ પોલેન્ડ ખાતે યોજવામાં આવી હતી. જેમાં બીએનઆઈમાં શ્રેષ્ઠ કામગિરી અને પોતાનું ટેલેન્ટ બતાવનાર અમદાવાદી રોહન જરદોશ વિનર બન્યા છે. જેઓ ભારતમાંથી સિલેક્ટ થવાવાળા એક માત્ર અમદાવાદી તેમજ ગુજરાતી હતી. જેઓ બીએનઆઈના 76 કન્ટ્રીના 2 લાખ 63 હજાર લોકોમાંથી વિનર સિલેક્ટ થયા હતા. તેમનું સન્મામ પોલેન્ડ ખાતે કરવામાં આવશે  જ્યાં ગ્લોબલ લીડર હાજર રહેશે. જે અમદાવાદ અને ગુજરાત જ નહીં પરંતુ પુરા ભારત દેશ માટે ઘણા ગર્વની વાત છે. 
 
જો કે, બીજી ગર્વની વાત અહીં એ પણ છે કે, ખુદ
 બીએનઆઈના ફાઉન્ડર આઇવન નાઇઝનારે  આ વીડિયો ફેસબુક પર શેર કર્યો છે અને લખ્યું છે કે, આઇ લવ ધીસ વીડિયો મે મારી લાઇફમાં ક્યારેય આ રીતનો મોટિવેટીવ વીડિયો નથી જોયો. જો કે, તેમના દ્વારા આ રીતે રોહન જરદોશ ના વીડિયોને શેર કરવો અને વખાણ કરવા ઘણી ગર્વની વાત છે.
 
 
બીએનઆઈ સાથે ઓલ ઓવર વર્લ્ડમાં જોડાએલા ટોપ 10 લોકોનું સિલેક્શન પહેલા કરાયું હતું. જેમાં  બીએનઆઈ એરીયા ડીરેક્ટર રોહન જરદોશ સિલેક્ટ થવાવાળા એક માત્ર ભારતીય હતા. જેમાં શરૂઆતથી જ ઈન્ડિયામાંથી એક જ એવા રોહન જરદોશ વોટીંગ લિસ્ટમાં પણ ટોપ પર ચાલી રહ્યા હતા અને આખરે તેઓ આ ગ્લોબલ કોન્ટેસ્ટમાં વિજેતા જાહેર કરાયા હતા.
 
 
આ અંગે બીએનઆઈના એરીયા ડિરેક્ટર રોહન જરદોશે વધુમાં કહ્યું કે, આ માટે તમે મને ઓનલાઈન વોટીંગ કરી જીતાડ્યો તે બદલ હું તમારો અભારી છું. આ કોમ્પિટિશનમાં જે વીડિયોના આધારે સિલેક્શન કરવામાં આવે છે તેવો વીડિયો કે જેમાં મે બીએનઆઈ બિઝનેસ અને કમ્યુનિટીમાં કઈ રીતે ચેન્જિસ લાવ્યું તે વીડિયો મે માત્ર 48 કલાકની અંદર જ બનાવી દીધો હતો. જે માટે મને દુનિયાભરના દેશો, ભારતના રાજ્યો અને શહેરોમાંથી જે વોટીંગ મળ્યું તે બદલ હું બીએનઆઈ સહીત સૌ કોઈનો આભારી છું.

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments